શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 ચમચી ધઉં નો લોટ
  2. 2 ચમચીઘી
  3. 4 ચમચીગોળ
  4. 1 નાની ચમચીસુંઠ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં લોટ નાખી ધીમા તાપે ગુલાબી સેકી લ્યો સેકાઈ જાય એટલે તેમાં 1-1/2 કપ ગરમ પાણી નાખી હલાવી લ્યો હવે તેમાં ગોળ નાખી હલાવી લ્યો

  2. 2

    બે થી ત્રણ મિનિટ રાબ ને ઉકાળો તેમાં સૂઠ નાખી હલાવી લ્યો

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ રાબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes