મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

disha bhatt
disha bhatt @cook_26565731

#GA4
#Week5
છોકરાઓ અને મોટાઓ ને ભાવતી વાનગી છે જરૂર થી ટ્રાય કરજો

મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

#GA4
#Week5
છોકરાઓ અને મોટાઓ ને ભાવતી વાનગી છે જરૂર થી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 સર્વિંગ્સ
  1. જરૂર મુજબ ઢોસા બટ્ટર
  2. 3 નંગબટેટા
  3. 1 નંગસિમલા મિર્ચી
  4. 1બીટ
  5. 2 નંગકાંદા
  6. 2 નંગકાંદા
  7. જરૂર મુજબપાવભાજી મસાલો
  8. જરૂર મુજબ બટ્ટર
  9. જરૂર મુજબ ચીઝ
  10. જરૂર મુજબ ચાટમસાલો
  11. જરૂર મુજબ ટામેટા કેચપ(ઓપ્શનલ)
  12. જરૂર મુજબ સેઝવાન ચટણી (ઓપ્સનલ)
  13. જરૂર મુજબ કોથમરી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પેલા આપણે બટેટા બાફી લેશુ કાંદા, ટામેટા, સિમલામિર્ચ બધું જીનું સુધારી લેવાનું હવે એક કડાઈ મા બટર લય એમાં સેઝવાન ચટણી ઉમેરી કાંદા, ટામેટા સિમલામિર્ચ એડ કરશુ થોડા થઇ જાય એટલે એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરશુ હવે એમા બટેટાનો નો છુન્દો કરી ને નાખી દેશુ

  2. 2

    હવે બટેટા નાખી એમાં ટામેટા સોસ, મીઠુ, લાલ મરચું અને પાવભાજી નો મસાલો નાખી દેશુ બરાબર મિક્સ કરી લેવાનું હવે ઢોસા ની લોંઠી પર બેટર પાથરી એમાં ઉપર ચાટ મસાલો, ને પાવભાજી મસાલો છાંટી દેશુ તિયારબાદ એના પર તૈયાર કરેલું બટેટાનું પુરણ પાથરી દેશુ

  3. 3

    હવે થોડું બીટ અને ચીઝ નાખી દેશુ અને થોડો ઢોસો કડક થવા દેશુ એટલે ઢોસા તૈયાર તમે ચટણી, સાંભાર જોડે સવ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
disha bhatt
disha bhatt @cook_26565731
પર

Similar Recipes