રાબ.(Raab Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#CB6
post 1
શિયાળામાં પારંપરિક રીતે બનતી સ્વાદિષ્ટ અને પોષ્ટીક રાબ.

રાબ.(Raab Recipe in Gujarati)

#CB6
post 1
શિયાળામાં પારંપરિક રીતે બનતી સ્વાદિષ્ટ અને પોષ્ટીક રાબ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ ચમચી દેશી ઘી
  2. ૨ ચમચી ઘઉં નો લોટ
  3. ૨ કપ પાણી
  4. ૧ કપ દૂધ
  5. ૩ ચમચી ઓર્ગેનિક ગોળ પાઉડર/ ગોળ
  6. ૨ ચમચી બદામ પિસ્તા
  7. ૧ ચમચી મગજતરી
  8. ૧ ચમચી કોપરું
  9. ૧ ચમચી સૂંઠ પાઉડર
  10. ૧ ચમચી ગંઠોડા પાઉડર
  11. ૧/૨ ચમચી ઈલાયચી પાઉડર
  12. ૩-૪ લવિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક પેનમાં પાણી ગરમ કરો.તેમા ગોળ અને દૂધ નાખી મિક્સ કરવા.ગરમ થાય એટલે બાજુ પર રાખો.

  2. 2

    બીજા પેનમાં ઘી ગરમ થાય એટલે ઘઉં નો લોટ નાખી શેકી લો.બરાબર શેકાઈ ને સુગંધ આવે ત્યારે દૂધ,પાણી અને ગોળ નું મિશ્રણ ઉમેરો.

  3. 3

    હવે તેમાં લવિંગ,સૂંઠ,ગંઠોડા,ઈલાયચી,કોપરું,બદામ,પિસ્તા અને મગજતરી નાખી થવા દો.મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઉપર સૂકામેવા નાખી ઉપયોગ કરે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes