રાબ (Raab Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ સર્વિંગ્સ
  1. ૧ ચમચો ઘઉં નો લોટ
  2. ૩ વાટકી પાણી અથવા દુઘ
  3. ૧ ચમચી સુઠ પાઉડર
  4. ૧ ચમચી ગંઠોડા પાઉડર
  5. ૧/૨ ચમચી ઇલાયચી
  6. ૧/૨ ચમચી કેસર
  7. ૩ ચમચી બદામ પીસતા કાપેલા
  8. ૩ ચમચી ઘી
  9. ૫ ચમચી ખાંડ
  10. ૪ ચમચી ટોપરુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    પેનમાં ઘી ગરમ થાય એટલે લોટને ઉમેરીને શેકીલો. બરાબર શેકાઇ જાય એટલે તેમા પાણી કે દુઘ ઉમેરીદો

  2. 2

    હવે બરાબર ગરમ થાય એટલે તેમા ખાંડ ૫ ચમચી સુઠ ગંઠોડા ઇલાયચી કેસર ને સુકો મેવો ને ટોપરુ ઉમેરી ને બરાબર થવાદો.

  3. 3

    હવે થોડું જાડું થાય એટલે તેને ગરમ ગરમ પીરસો. ઉપર થી સુકો મેવો ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes