રાબ (Raab Recipe in Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
રાબ એકદમ હેલ્થી અને Immunity boost કરે છે. સવારે દૂધ કે ચા નાસ્તા ને બદલે આ રાબ પીવાથી આખો દિવસ energy મળી રહે છે. નાના અને મોટા સૌ કોઈ ખાઈ શકે છે.
રાબ (Raab Recipe in Gujarati)
રાબ એકદમ હેલ્થી અને Immunity boost કરે છે. સવારે દૂધ કે ચા નાસ્તા ને બદલે આ રાબ પીવાથી આખો દિવસ energy મળી રહે છે. નાના અને મોટા સૌ કોઈ ખાઈ શકે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી માં ઘઉં નો લોટ નાખી શેકવો.
- 2
લોટ શેકાઈ જાય પછી તેમાં પાણી, ગોળ, સૂંઠ અને ગાંઠોડા ઉમેરવા. ઉકાળવું... તો તૈયાર છે એકદમ હેલ્થી અને Immunity boost કરે એવી રાબ...
- 3
Similar Recipes
-
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#cookpadgujarati આ રાબ લેવાથી શરીર માં ગરમાવો રહે છે. અને ગળા માં શેક પણ થાય છે ,ઘી હોય તેથી ગળુ સ્મૂધ રહે છે.સૂંઠ થી પાચન પણ સારું રહે છે ,અને ભૂખ લગાડનાર છે. તો કોરોના માં આ બાજરી ની રાબ પીવાથી શરદી અને ઉધરસ ને આવતા અટકાવે છે. सोनल जयेश सुथार -
-
-
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 - છપ્પન ભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂંઠ અને ગુંદર વાળી રાબ પીવાની તો મજા જ પડી જાય.. Dr. Pushpa Dixit -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 મેં આજે ગુંદ વાળી રાબ બનાવી છે મને ખૂબ જ ભાવે અને શિયાળા માં તો રાબ પીવાની અલગ જ મજા છેરાબ (ગુંદ રાબ) Aanal Avashiya Chhaya -
રાબ(Raab Recipe in Gujarati)
#WM1શિયાળામાં આ બાજરીના લોટની રાબ ગરમ- ગરમ પીવાથી શરદી મટી જાય છે. Ekta kumbhani -
રાબ(Rab recipe in Gujarati)
#MW1શિયાળા એ પોતાના આગમન ની છડી પોકારી દીધી છે. વાતાવરણ માં ગુલાબી ઠંડી ની અસર દેખાઈ છે. આપણા રસોડા વિવિધ શિયાળુ વાનગી થી મહેકવા લાગે છે.રાબ એ બહુ પ્રચલિત, સ્વાસ્થ્યપ્રદ શિયાળુ પીણું છે જે શરદી માટે પણ લાભદાયી છે. વિવિધ લોટ થી બનતી રાબ , ગૂંદ થી પણ બને છે.આજે હું અહી ઘઉં ના લોટ ની અજમાં વાળી રાબ પ્રસ્તુત કરું છું.ગરમાગરમ રાબ આપણા શરીર ને અંદર થી પણ ગરમી આપે છે. Deepa Rupani -
હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)
#GA4#Week24બાજરા માં મેગ્નેશિયમ છે એટલે એ હાર્ટ માટે હેલ્ધી ડાયટ છે,( ૨) પોટેશિયમ છે એટલે એ બ્લડ પતલુ કરે છે, એટલે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે'. (૩) ફાયબર છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, આજના Covid સમયમાં આ બાજરા ની રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે. Mayuri Doshi -
રાજગરાની મસાલા રાબ(Rajgira Masala Raab Recipe In Gujarati)
#Immunityપોસ્ટ - 1 રાજગરો (Amaranth flour) પ્રોટીન થી ભરપૂર છે.ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે.ઓક્સિજન લેવલ ને બેલેન્સ કરે છે.વેઈટ લોસ કરે છે...તેમાં મેં ગોળ, સુંઠ, કાળા મરી અને ગંઠોડા પાઉડર, સીતોપલાદિ ચૂર્ણ તેમજ ડ્રાયફ્રુટ પાઉડર જેવા રીચ ઘટકો-મસાલા ઉમેર્યા છે..આ રાબ સવારે અને રાત્રે સૂતી વખતે પીવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે... Sudha Banjara Vasani -
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
ગુંદરની રાબ (Gundar raab Recipe in Gujarati)
ગુંદરની રાબ એ શિયાળામાં બનતા એક વસાણા માનુ એક છે#MBR6#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
રાબ (Raab recipe in Gujarati)
#GA4 #week15 #jaggeryરાબ ઘઉં તેમજ બાજરા ના લોટ ની બનાવવામાં આવે છે. શિયાળામાં ગરમાગરમ રાબ પીવાથી ઠંડી સામે રક્ષણ મળી રહે છે તેમજ તાજગી અનુભવાય છે. વળી, રાબમાં અમુક તેજાના ઉમેરવાથી શરદી ઉધરસમાં પણ રાહત મળે છે.આ રાબ ડિલિવરી પછી પણ આપી શકાય છે.આ રાબ 7 મહિના થી 2 વર્ષ સુધીના બાળકોને આપી શકાય છે. Kashmira Bhuva -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#છપપ્નભોગ રેસિપી ચેલેન્જ#રાબઅમારે એકાદશી વ્રત ના બીજા દિવસે પારણા માં સૂંઠ ને રાબ સવારે ઠાકોરજી ને ધરવવા થાય જ.... તો મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
રાબ.(Raab Recipe in Gujarati)
#CB6post 1 શિયાળામાં પારંપરિક રીતે બનતી સ્વાદિષ્ટ અને પોષ્ટીક રાબ. Bhavna Desai -
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
દૂધ ની રાબ(dudhi ni raab recipe in Gujarati)
#સુપરશેફ3વરસાદ પડતો હોય અને તેમાં હિંચકા પર બેસી ને વસાણાં ઉમેરી ને તૈયાર કરવામાં આવેલ ગરમા ગરમ, વરાળ નીકળતી દૂધ ની રાબ પીવાની મજા જ કંઈક ઔર છે. રાબ તો શિયાળા માં પણ પિવાય છે પણ એ ગુંદર ની અથવા બાજરી ની બનાવતી હોય છે પણ અત્યારે તો દુધ ની રાબ પીવાથી તાજગી મળે છે અને તેમાં સુંઠ ગંઠોડા પાચનક્રિયા સુધારે છે અને રોગપરતિકારકશક્તિ પણ વધારે છે. Shweta Shah -
-
રાબ (Raab Recipe In Gujarati)
જૈનો , પર્યુષણ માં બધા જ 8 દિવસ ઉપવાસ નથી કરતા હોતા. ધણા લોકો એકાસણા, બેસણું પણ કરતા હોય છે. ત્યારે આ રાબ શકિત અને ઈમ્યુનીટી પ્રદાન કરે છે. 8 દિવસ ના ઉપવાસ પછી પારણાં માં પણ આ રાબ પીવાય છે. બહેનો માટે આ રાબ બહુ અસરકારક છે.#PR#CR Bina Samir Telivala -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
બહુ અસરકારક છે ઉધરસ,શરદી હોય અથવા બીમાર વ્યક્તિ માટે જલ્દી સજા થવા માં બહુ જ મદદરૂપ અને નિર્દોષ શક્તિવર્ધક રાબ છે.. Sangita Vyas -
ગુંદર ની રાબ(Gundar Raab Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MW1#post 2 શિયાળામાં ગુંદર ની રાબ રોજ પીવી જોઈએ. રોજ સવારે આ રાબ પીવાથી તમને આખા દિવસની એનર્જી મળી રહેશે . અને સાથે all-in-one વસાણું ( Check my recipe)લઈ લેવું જોઈએ જે તમારો શિયાળાનો બ્રેકફાસ્ટ થઇ ગયો કહેવાય. જે લોકોને કમર માં દુખતું હોય તેઓએ આ રાબ ખાસ પીવી જોઈએ SHah NIpa -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6છપ્પનભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં તંદુરસ્તી જાળવવા માટે ઠંડીથી બચવા માટે હેલ્ધી રાબ નો ઉપયોગ કરવામાં આવે છે બાજરીના લોટની હેલ્ધી મનભાવન Ramaben Joshi -
રાબ
#શિયાળા#OnerecipeOnetreeશિયાળા ની શરૂઆત સાથે લીલા શાકભાજી,વસાણા ની સાથે સાથે ગરમ ગરમ રાબ,સૂપ વગેરે ની એન્ટ્રી પણ થઈ જાય છે.રાબ ઘણા પ્રકાર ની બને છે. ગૂંદ ની, વિવિધ લોટ ની પણ. આજે હું ગૂંદ ની રાબ લાવી છું. Deepa Rupani -
ઘઉં-બાજરીની રાબ (Ghau Bajri Raab Recipe In Gujarati)
#India2020 #વિસરાતી #healthyરાબ ને ગરમ ગરમ પીવાની મજા આવે છે. જે શિયાળા માં સ્વાસ્થ માટે ખૂબ જ ગુણકારી છે.. અને શરીરની તાસીર ઠંડી હોય તો આ રાબ ચોમાસામાં પીવાથી ફાયદો રહે છે Kshama Himesh Upadhyay -
રાબ (Raab Recipe In Gujarati)
આ રાબ મે ઘઉં અને રાગી માંથી બનાવી છે. મેં મારી મમ્મી પાસે થી આ રાબ બનાવતા શીખ્યું છે. આ રાબ શિયાળામાં શરીર ને હેલ્ધી રાખે છે ને શરીર માં કેલ્શિયમ વધારે છે. #CB6 Jahnavi Chauhan -
-
-
બાજરા ની મસાલા રાબ(Bajra ni masala raab recipe in Gujarati)
#MW1#cookpadgujrati#cookpadindiaશિયાળો એટલે રાબ,શીરો,અડદિયા, વસાણાં,ખાવા ના દિવસો.મોટા ભાગે લોકો રાબ ઘઉં ના લોટ ની બનાવતા હોય છે.આજે હું બાજરાની મસાલા રાબ ની રેસીપી મૂકું છું જે ગ્લુટેન ફ્રી અને ખૂબ જ ગુણકારી છે. સૂંઠ,અજમો, ઘી,ગોળ થી બનતી આ રાબ ખૂબ જ તાકાત આપનાર છે. ડિલિવરી દરમિયાન પણ આ રાબ આપવા માં આવે છે. નાના બાળકો ને કે મોટા લોકો ને શરદી હોય તો આના થી રાહત મળે છે. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14922339
ટિપ્પણીઓ (3)