પાપડ નું ખીચું (Papad Kichu Recipe In Gujarati)

Bena Tejura
Bena Tejura @cook_32392053

પાપડ નું ખીચું (Papad Kichu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
10 સર્વિંગ્સ
  1. 1 બાઉલ ચોખાનો લોટ
  2. 2 બાઉલ પાણી
  3. ચપટીસાજીના ફૂલ
  4. મીઠું
  5. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક તપેલીમાં પાણી ગરમ મૂકો

  2. 2

    પાણી ગરમ થાય એટલે એમાં મીઠું એડ કરો

  3. 3

    પાણી ઉકળવા માંડે એટલે ચપટી સાજીના ફૂલ એડ કરો

  4. 4

    હવે તેમાં લોટ મિક્સ કરી વેલણથી એકસરખું હલાવી લો

  5. 5

    હવે ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે રહેવા દો

  6. 6

    ગરમાગરમ પાપડ નુ ખીચુ તેલ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bena Tejura
Bena Tejura @cook_32392053
પર

ટિપ્પણીઓ

Similar Recipes