લાંબા ગાંઠીયા (Lamba Ganthiya Recipe In Gujarati)

#કૂકબુક
આ વર્ષે તો નયન ગરમાગરમ ગાંઠિયા ની મજા લેવાની છે મેં પહેલી વાર ટ્રાય કર્યા મારી ઇચ્છા હતી કે આ વખતે ન્યુ યર ના ગાંઠીયા અને જલેબી મહેમાનને દર વર્ષે કંઈક ઘરમાં ખરાબ નવો નાસ્તો બનાવી સાથે બીજું સુકો નાસ્તો તો ખરો જ તો ચાલો આપણે ગાંઠિયા ની રેસીપી જોઇએ..
લાંબા ગાંઠીયા (Lamba Ganthiya Recipe In Gujarati)
#કૂકબુક
આ વર્ષે તો નયન ગરમાગરમ ગાંઠિયા ની મજા લેવાની છે મેં પહેલી વાર ટ્રાય કર્યા મારી ઇચ્છા હતી કે આ વખતે ન્યુ યર ના ગાંઠીયા અને જલેબી મહેમાનને દર વર્ષે કંઈક ઘરમાં ખરાબ નવો નાસ્તો બનાવી સાથે બીજું સુકો નાસ્તો તો ખરો જ તો ચાલો આપણે ગાંઠિયા ની રેસીપી જોઇએ..
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ અને પાણી રેડવા બરાબર તેમાં મીઠું અને સાજીના ફૂલ નાખવા પછી અજમો વાટીને નાખવોએની અંદર જ ઉમેરો તેમાં સમયએટલો જ લોટની અંદર નાખો.
- 2
તેલ એકદમ ગરમ થાય ત્યાં સુધી લોટને બરાબર મશરૂ પછી નાના નાના લૂઆ બનાવીને તેને પણ ખૂબ જ મસાલો પછી તેના માટે નાના નાના લુઆ નહીં તેને હથેળીના ભાગથી એકદમ મસરો લાંબા લાંબા ગાંઠીયા કરો એક જ લુવાને વારંવાર ઘસવાથી તે પાતળા ગાંઠિયા તૈયાર થશે અને છરીથી તેને પાટલા ઉપરથી કાઢો અને ગરમા ગરમ તેલમાં તળો. તું તૈયાર છે આપણા લાંબા ગાંઠીયા
Similar Recipes
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#કૂકબુકન્યુ યરના નવું કરવાની ઈચ્છા દર વખતે થાય પણ વખતે અલગ અલગ બનાવો પણ આ વખતે મને થયું કે હું જલેબી જલેબી ગાંઠિયા બનાવવાની તો ચાલો આજે આપણે જોઈએ જલેબી ની રેસીપી Varsha Monani -
ભાવનગરી નાયલોન ગાંઠીયા (Bhavnagari Nylon Ganthiya Recipe In Gujarati)
#KS4હંમેશા ગાંઠિયા ભાવનગરના જ વખણાય છે .કારણકે તે ટેસ્ટમાં બેસ્ટ હોય છે. ભાવનગરમાં અલગ-અલગ ગાંઠીયા બને છે .પાપડી ગાંઠિયા. ફાફડા-ગાંઠિયા. અંગૂઠી આ ગાંઠીયા. નાયલોન ગાંઠિયા .તીખા કડક ગાંઠીયા. પણ મેં આજે નાયલોન ભાવનગરી ગાંઠિયા ભાવનગરી બનાવ્યા છે. Jyoti Shah -
ગાંઠીયા અને ફાફડા (Ganthiya & Fafda Recipe In Gujarati)
ગાંઠીયા અને ફાફડા એટલે ગુજરાતીઓની શાન છે. ગાંઠીયા અને ફાફડા મળે એટલે ગુજરાતીઓને બીજું કશું જ ના જોઈએ અને એમાં પણ સાથે ચટણી, કાચા પપૈયા નો સંભારો અને આથેલા મરચાં હોય એટલે મજા પડી જાય. ગુજરાતીઓની રવિવારની સવાર એટલે ગાંઠીયા અને ફાફડા ની સાથે જ હોય. Shah Rinkal -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
રવિવારે સવાર નો ગરમ નાસ્તો એટલે સૌ ના પ્રિય ગાંઠીયા તો ચાલો ઘેર બનાવી HEMA OZA -
તીખા ગાંઠીયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શ્રાવણ માસ ની રેસીપી નું કુકસનેપ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ માસમાં તહેવાર આવતા હોવાથી સ્પેશિયલ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે સ્વાદિષ્ટ ટેસ્ટી તીખા ગાંઠીયા Ramaben Joshi -
ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)
#motherrecipeબજારના ગાંઠીયાને પોચા બનાવવા સોડા બહુ વધારે માત્રામાં નાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે તો નુકસાનરુપ છે જ , સાથે સોડાનો બહુ જ વધારે સ્વાદ આવે છે. આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું જેમાં બિલકુલ ચપટી સોડા સાથે તેલ-પાણી ફીણીને એકદમ ઢીલો લોટ બાંધી જારાથી ગાંઠીયા પાડવામાં આવે છે.તો સોડા વગર પણ ગાંઠીયા ક્રિસ્પી ને પોચા થાય છે અને સોડાનો ખરાબ સ્વાદ નથી આવતો.મારા દીકરાએ પહેલા ઘરના મારા મમ્મી ના હાથના ખાધેલા છે તો એને બજારના બિલકુલ પસંદ નથી. અને લોકડાઉનના કારણે એના બાને મળાયું નથી તો જીદ કરીને મારી પાસે બનાવડાવ્યા છે.આમ આ ગાંઠીયા ફૂલવાળી ડિઝાઇનમાં (મેં સાથે pic મૂક્યો છે) સરસ લાગે છે અને મારા મમ્મી બનાવે છે પણ મારી પાસે એ જારો ના હોવાથી સાદા ગોળ બનાવ્યા છે. Palak Sheth -
તીખાં કડક ગાંઠીયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ2, #દિવાળીસ્પેશીયલનાસ્તાતીખાં કડક ગાંઠીયા, ઘણી જગ્યાએ લાકડીયા ગાંઠીયા ને નામે ઓળખાય છે.ગુજરાતીઓને ગાંઠીયા વગર ચાલે જ નહીં.. Manisha Sampat -
ચણા ના લોટ ના ગાંઠીયા (Chana Flour Ganthiya Recipe In Gujarati)
#DTRગાંઠિયા આપણે અવારનવાર બનાવતા જ હોઈ છીએ કેમ કે ઓલ ટાઈમ ફેવરિટ છે. ચા સાથે બીજું કાંઈ ન હોય અને ગાંઠિયા હોય તો પણ ચાલે એટલે બ્રેકફાસ્ટમાં, સ્નેક્સમાં તેમજ લંચ સાથે સાઈડ ડીશમાં ફરસાણ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
-
ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)
ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ગાંઠીયા (Ganthiya recipe in Gujarati)
ગાંઠીયા ગુજરાતી ઓ ના ખૂબ જ ફેવરિટ.અહી મેં ઝટપટ બની જતા ગાંઠીયા ની રેસીપી બનાવી છે.#GA4 #CookpadIndia Nirixa Desai -
-
વણેલા ગાંઠીયા (vanela ganthiya Recipe In Gujarati)
આપણા ગુજરાતની famous અને એકદમ ઇઝી અને 12 જેવી tasty ગાંઠીયા અને આમાં પાણી અને તેલ ને ફેટીને ગાંઠિયા માં લોટ બાંધીએ છીએ એટલે બહાર જેવો ટેસ્ટ આવે છે Vandana Dhiren Solanki -
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી જ ટાઈપ ના ગાંઠીયા બહું જ ભાવે તો આજે મેં તીખા ગાંઠિયા બનાવ્યા. અત્યારે મોમ્બાસામા વરસાદ છે તો ગરમ ગરમ મસાલા ચા સાથે ગાંઠિયા ખાવા ની મજા પડી જાય. Sonal Modha -
-
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4ભાવનગર ના ગાંઠીયા તો ખુબ જ ફેમસ છે તો આપણે નાસ્તા મા ઘરે જ બનાવીએ આજ ભાવનગરી ગાંઠીયા. Dimpy Aacharya -
વણેલા ગાઠીયા(Vanela Ganthiya Recipe In Gujarati)
સવારે નાસ્તા માં જો ગુજરાતી ઓ ને ગાંઠિયા આપો તો મજા જ પડી જાય.. ગરમાં ગરમ ગાંઠિયા ખાવા ની મજા કાંઈક અલગ જ પ્રકારની હોય છે..#gathiyarecipe Hetal Chauhan -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3ગુજરાત ની ફેમસ ડીશ એટલે ગાંઠિયા, એમાં સવાર સવાર માં ગુજરાતીઓ ને નાસ્તા માં ગાંઠીયા સાથે પપૈયા નો સંભારો, ચટણી ને તળેલા મરચાં મળી જાય એટલે જલસા પડી જાય, તો આજે મેં વણેલા ગાંઠીયા ની રેસિપી શેર કરી છે તો અચૂક તમે પણ ઘરે જ બનાવજો Megha Thaker -
-
પાઉં ગાંઠીયા (Pau Ganthiya Recipe In Gujarati)
#CT આ અમારા ભાવનગર ની ફેમસ ડિશ છે.આમ તો અહીં ના ભાવનગરી ગાંઠીયા, દાસ ની મીઠાઈ વગેરે ઘણું બધું ફેમસ છે.જો સ્ટ્રીટ ફૂડ ની વાત કરીએ તો પપ્પુ ની પાણીપુરી,સોલંકી ની પ્યાલી,કાઠીયાવાડી ચણા મઠ,લચ્છુ ના પાવ ગાંઠીયા,પાલવ ની પાઉંભાજી વગેરે.આજે મે અહીં પાઉં ગાંઠીયા બનાવ્યા છે.જેનું પાણી બે રીતે બનતું હોય છે.એક આંબલી વાળું અને બીજું ફુદીના વાળું હોય છે.આજે મે અહીં ફુદીના વાળું પાણી બનાવ્યું છે જે અમારા ઘર મા બધા ને બહુ ભાવે છે.કોઈ ગેસ્ટ આવ્યું હોય અને ચટણી પહેલે થી બનાવી ને રાખી હોય તો તો એક સરસ નાસ્તો આપણે સર્વ કરી શકીએ. Vaishali Vora -
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
ગુજરાતી ઑ ની સવાર તેમાં પણ રવિવાર ગાંઠિયા જલેબી થી થાય છે.સાથે ચા તેમાં પણ ચોમાસા માં તો સોના માં સુગંધ મળી જાય.ગરમ ગરમ ગાંઠીયા મળી જાય તો. Anupama Mahesh -
-
ચણાના લોટમાંથી ભાવનગરી ગાંઠીયા
#માઇઇબુક ૫૦ #સુપરશેફ૨પોસ્ટ૧૪ આ ગાંઠીયા ખાવામાં પોચા બનશે સરસ લાગે છે તમે પણ બનાવજો ચા સાથે ગરમાગરમ ખાશો તો મજા આવશે.મારા બાળકો ને તો બહુજ ભાવ્યા. Smita Barot -
ભાવનગરી ગાંઠીયા કે જાડી સેવ(gathiya sev recipe in gujarati)
#સાતમઆ ગાંઠીયા ઘરે તો પહેલી વાર બનાવ્યા. ખૂબ સરસ બન્યા. એક દમ સોફ્ટ પણ થયા છે. વડોદરામાં તો અમે આને ગાંઠીયા નહિ પણ જાડી સેવ જ કહિએ. જેનો ઉપયોગ સેવ ઉસળ માં કે સેવ ટામેટાં ના શાકમાં વધુ કરીએ. Vandana Darji
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ (5)