ખીચું (Khichu Recipe In Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 કપચોખાનો લોટ
  2. 1/2 ચમચી જીરૂ
  3. ચપટીખાવાનો સોડા
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1/2 ચમચી સમારેલું લીલું મરચું
  6. 2 મોટી ચમચીતેલ
  7. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં ૨ કપ પાણી ગરમ કરવા મૂકો, ત્યારબાદ તેની અંદર જીરું અને મીઠું ઉમેરો.

  2. 2

    જીરું અને મીઠું પછી તેની અંદર લીલું મરચું નાખી બરાબર ઉકળે પછી તેની અંદર ખાવાનો સોડા ઉમેરો. ત્યારબાદ સરસ રીતે વેલણથી મિક્સ કરો.

  3. 3

    હવે બધો મસાલો સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ ચોખાનો લોટ નાખી સરસ રીતે મિક્સ કરો.

  4. 4

    હવે થાળીમાં તેલ લગાડીને તેની અંદર ખીચું નાખી દસ મિનિટ માટે બફાવા ઢોકળીયા માં મૂકો.

  5. 5

    દસ મિનિટ બાદ ખીચું બફાઈ જાય એટલે તેની ઉપર તેલ નાખી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

Similar Recipes