એ બી સી જ્યુસ (A B C Juice Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
શિયાળો શરૂ થતાં જ હેલ્ધી ખાવા-પીવાનું શરૂ થઈ જાય.. બધા શાકભાજી અને ફ્રુટસ પણ સરસ મળે.. કસરત કે યોગા કર્યા પછી આવું હેલ્ધી ડ્રીંક કે જ્યુસ મળે તો..તો..જલસો જ પડી જાય. (apple-beet-carrot)
એ બી સી જ્યુસ (A B C Juice Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાં જ હેલ્ધી ખાવા-પીવાનું શરૂ થઈ જાય.. બધા શાકભાજી અને ફ્રુટસ પણ સરસ મળે.. કસરત કે યોગા કર્યા પછી આવું હેલ્ધી ડ્રીંક કે જ્યુસ મળે તો..તો..જલસો જ પડી જાય. (apple-beet-carrot)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ, ગાજર અને સફરજનને બરાબર ધોઈ નાના ટુકડા કરી લો. હવે મિક્સર જારમાં નાંખી થોડું પાણી નાંખી પીસી લો.
- 2
હવે સંચળ, મરી અને લીંબૂનો રસ નાંખી મિક્સ કરો. અને ગ્લાસમાં સર્વ કરો. તો તૈયાર છે હેલ્ધી ડ્રીંક.
Similar Recipes
-
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
સવારના નાસ્તામાં બને ત્યાં સુધી ફ્રેશ જ્યુસ નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ટેટ્રાપેક જ્યુસ નો ઉપયોગ બને ત્યા સુધી અવોઈડ કરવો . આજે મેં એબીસી જ્યુસ બનાવ્યું. આ જ્યુસ ખાંડ ફ્રી છે એટલે ડાયાબિટીસવાળા પણ પી શકે. Sonal Modha -
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ શિયાળામાં રોજ સવારમાં પીવાથી તમાંરાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. Manisha Desai -
ગાજર બીટ જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
આજે ગાજર બીટ જ્યુસ બન૨વ્યું. ડીટોક્શ ડ્રીંક છે. ખૂબ હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
એ બી સી જ્યૂસ (A B C Juice Recipe In Gujarati)
એપલ, બીટ અને કેરટ નો જ્યૂસ બનાવ્યો .સાથે 1/2 ટામેટું નાખ્યું જેથી ટેસ્ટ વધારે inhanceથશે..very healthy ,..અને શિયાળો શરૂ થઈ ગયો છેતો આવા raw veggies કે ફ્રેશ ફ્રુટ ના જ્યૂસ પીવાલાભદાયી છે. Sangita Vyas -
-
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
#healthyrecipe#MBR6#juice#cookpadgujaratiSonal Gaurav Suthar
-
એબીસી જયૂસ (ABC Juice Recipe In Gujarati)
#MBR5#My recipe book#ABCjuicerecipe#Apple,beet,carrot juicerecipe#CookpadIndia#Cookpadgujarati Krishna Dholakia -
મેજિક જ્યુસ (Magic Juice Recipe In Gujarati)
#supers આ જ્યુસ શક્તિ વર્ધક ,મનને પ્રફુલ્લિત કરનાર,રોગ પ્રતિકારક શક્તિ વધારનાર તેમજ સૌને પોસાય પસંદ આવે તેવો છે. Reshma Trivedi -
-
-
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
#Immunityજ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે. Payal Sachanandani (payal's kitchen) -
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો ઠંડો જ્યૂસ મળી જાય તો મઝા પડી જાય... ગરમીમાં રાહત આપે તેવો સમર સ્પેશિયલ તરબૂચ નો જ્યુસ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે. Ranjan Kacha -
દુધી નો જ્યુસ (Dudhi Juice Recipe In Gujarati)
દુધી નું જ્યુસ એસીડી માં, પાચનક્રિયા,પેટ સાફ કરવા માં ખુબ જ ઉપયોગી છે. (દુધી નો રસ) Pinky bhuptani -
ડેટોક્સિફાયર જ્યુસ (Detoxifier Juice Recipe In Gujarati)
#GA4#Week5ગાજર અને બીટ માં બીટા કેરોટિન હોય છે. લીવર માટે સારું છે, આમાં વિટામીન' A' નો સમાવેશ થાય છે .ગાજર ફાઇબરથી ભરેલા હોય છે જે માત્ર સંતુલન જ નહીં શરીર ને ફાયદા કારક હોય છે. બીટમાં કે જે સ્વસ્થ યકૃત કાર્યને સહાય કરે છે.બીટૈનની હાજરીને કારણે ગાજર અને બીટ નો રસ એક મહાન ડિટોક્સિફાયર બનાવે છે.જે આંખો ની રોશની માટે, આંખો ના રોગો માટે પણ ફાયદા કારક છે. ડાયજેશન માટે હેલ્પફુલ છે.આ રસ લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે કારણ કે બીટને નાઇટ્રેટ ખોરાક માનવામાં આવે છે.#cookpadindia#cookpadgujrati#cookpad 🥕🍅 Payal Bhaliya -
બીટ ગાજરનું જ્યુસ (Beetroot Carrot Juice Recipe In Gujarati)
આ જ્યુસ હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. રોજ સવારમાં એક કપ આ જ્યુસ પીવાથી હિમોગ્લોબીન સુધારે છે અને લોહી ચોખ્ખું થાય છે. Vaishakhi Vyas -
એપલ ગ્વાવા જ્યુસ (Apple Guava Juice Recipe In Gujarati)
#MBR2#Week2વડિલો કે જેઓ જામફળ એમાં બી હોવાને લીધે ખાઈ નથી શકતાં એમને આ રીતે આપીએ તો એ જામફળ નો સ્વાદ માણી શકે ભલે બાઇટ્સ ખાય અને જ્યુસ પીવે એમાં ઘણો ફેર પડે પણ એક આપણને સંતોષ મળે કે કોઈરીતે એ વસ્તુ એમને આપી શક્યા ગમે તે સ્વરૂપે Jigna buch -
-
બીટ કાકડી નું જ્યુસ (Beetroot Cucumber Juice Recipe In Gujarati)
#જ્યુસ#week20#RB20#હેલ્ધીજ્યુસ#વેઈટ લોસ જ્યુસ Bhavisha Manvar -
બીટરૂટ જ્યુસ (Beetroot juice Recipe In Gujarati)
બીટરૂટ જ્યુસ#GA4#week5બીટ માં કેલ્શિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન વગેરે ઘણી માત્રા માં વિટામિન્સ મળે છે .બીટ ઘણું ફાયદાકારક છે .બીટ ના સેવન થી બ્લડ માં હિમોગ્લોબીન ની માત્રા માં વધારો થાય છે .બાળકો બીટ સલાડ તરીકે ખાતા નથી .બીટ નું જ્યુસ બનવી ને આપી શકાય છે Rekha Ramchandani -
બીટરૂટ જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#CJMWeek 2બીટરૂટ માં આયન નું પ્રમાણ બહુ સારુ હોય છે. શરીરમાં લોહતત્વ ની ઉણપ દૂર કરવા માટે બીટરૂટ નું સેવન ફાયદાકારક છે. અહીં મેં બીટરૂટ નો જ્યુસ બનાવ્યો છે. Jyoti Joshi -
પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC : પેશન જ્યુસગરમી ની સિઝનમા ઠંડુ ઠંડુ ફ્રેશ જ્યુસ પીવાની મજા આવે. ખાટા ફ્રુટ માથી આપણ ને વિટામિન સી મળે છે . રોજિંદા જીવન મા ફ્રેશ ફ્રુટ જ્યુસ નો સમાવેશ ચોક્કસ પણે કરવો જોઈએ. Sonal Modha -
-
મોર્નિંગ જ્યૂસ (Morning Juice Recipe in Gujarati)
#FD મારી ખાસ સખીઓ માટે મોર્નિંગજ્યુસ. એ સ્વસ્થ રહે મસ્ત રહે એવી જભગવાન ને દિલ થી પ્રાર્થના. Falguni Chauhan ( The 🏡 Chef ) -
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
ગાજર કાકડી નો જ્યુસ (Carrot Cucumber Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiગાજર અને કાકડીનો જ્યુસ હેલ્ધી તો છે જ. વડી આને બે થી ત્રણ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને પી શકો છો. આ જ્યુસ માં બે ટેબલ સ્પૂન આમળાનો રસ નાખ્યો છે જેથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Neeru Thakkar -
બીટરુટ જ્યુસ
#Masterclassઆ એક હેલ્થી જ્યુસ છે... મે નથી ઉમેર્યું પણ તમે કોથમીર, ફુદીનો ઉમેરી શકો છો. આ ડ્રીંક બનાવી ને તરત જ પીરસો. Hiral Pandya Shukla -
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya -
એબીસી જ્યૂસ (ABC Juice Recipe In Gujarati)
#SJC#MBR3#cookpadindia#cookpadgujaeati એપલ બીટ ગાજર ના જ્યૂસ ને ABC juice પણ કહે છે सोनल जयेश सुथार -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15768820
ટિપ્પણીઓ (9)