ઘઉં ચોખાના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
ઘઉં ચોખાના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં,ચોખા, મગ,સાબુદાણાને મિક્ષમાં દળી લો.પછી એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો
- 2
પાણી ગરમ થઈ જાય પછી તેમાં પાપડ ખારો, હિંગ,મરી પાઉડર,સ્વાદાનુસાર મીઠું નાખી તેને ૫ મિનિટ પાણીને ઉકળવા દો.ત્યારબાદ તેમાં લોટ નાખતા જાવને વેલણ વડે ૫ મિનિટ સુધી હલાવતા રેહવુ પછી તેને ૫ મિનિટ સુધી ખીચીને બાફવા દો.
- 3
પછી તેલ વાળો હાથ કરી ખીચુને સરખું મસળીને તેના લુઆ કરી લો.તેને મશીન અથવા તો પાટલા પર કોથળી રાખી તેના પર તેલ લગાવીને લૂઓ મૂકી વણી લો.
- 4
પછી તેને ૧ દિવસ તડકામાં સુકાવા દો.સુકાય જાય એટલે તેને એક ડબામાં ૨૦ થી ૨૫ દિવસ માટે તેને ડબામાં સ્ટોર કરી શકો.પછી જ્યારે તમારે પાપડ ખાવાં હોય ત્યારે શેકીને ખાય શકો તો ટેસ્ટી ઘઉં ચોખાના પાપડ તૈયાર છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં ના લોટ ના શેકેલા પાપડ (Wheat Flour Roasted Papad Recipe In Gujarati)
#GA4 #Week23#papadજયારે ભૂખ લાગે ત્યારે નાસ્તા ની જેમ ખાય શકાય તેવા આ પાપડ તળ્યા વગર પણ ટેસ્ટી લાગે છે Prafulla Ramoliya -
-
-
દહીં પાપડ સબ્જી(Dahi Papad sabji Recipe in Gujarati)
#GA4#WEEK23#Papad#Dahi papad sabji Heejal Pandya -
-
-
કાંદા - પાપડની ચટણી ::: (Onion - Papad Chutney recipe in Gujarati )
#GA4 #Week23 #Papad વિદ્યા હલવાવાલા -
-
પાપડ (Papad Recipe In Gujarati)
#GA4#Week23#Papad 'પાપડ' વિશે તો જે કહીએ એ ઓછું પડે અને જો કોઈપણ ડીશ લંચ કે ડીનર માટે હોય જો પાપડ ન હોય તો તે અધુરૂ જ લાગે. રાત્રે ફક્ત ખીચડી જ બનાવો અને સાથે એક પાપડ ખાઓ તો પણ બત્રીસ ભોજનનો ઓડકાર આવે. સવારે ચા સાથે ખાખરાની જગ્યાએ તમે પાપડ લો તો જમ્યાની ફીલિંગ આવે.અને આપણે ગુજરાતીઓને તો પાપડ વગર ચાલે જ ના.અને એટલે આજે હું આપના માટે પાપડની રેશિપી લાવી છું. Smitaben R dave -
-
-
-
-
-
-
-
રાજસ્થાની જૈન પાપડ ચુરી (Rajasthani Jain Papad Churi Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD Vidhi Mehul Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14602511
ટિપ્પણીઓ (8)