ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)

Banshi Kariya
Banshi Kariya @cook_32391942
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. 1 વાટકો ઘઉંનો લોટ
  2. ૧/૩ વાટકો ગોળ
  3. 1/2 વાટકો ઘી
  4. ૩ ચમચીકાજુના ટુકડા
  5. 2 ચમચીસૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક કડાઈમાં ઘી ગરમ મૂકો

  2. 2

    ઘી ગરમ થાય એટલે લોટને ગોલ્ડન બ્રાઉન શેકી લેવો

  3. 3

    હવે તેમાં કાજુ અને સૂંઠ ઉમેરી બે મિનિટ માટે શેકાવા દો

  4. 4

    હવે ગોળ ઉમેરી બે મિનિટ હલાવો

  5. 5

    ગેસ બંધ કરી એક થાળીમાં ઢાળી ટુકડા કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Banshi Kariya
Banshi Kariya @cook_32391942
પર

ટિપ્પણીઓ

Similar Recipes