ગુલકંદ ગોળ પાપડી (Gulkand Gol Papdi Recipe In Gujarati)

Swati Vora
Swati Vora @cook_29214171
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ ઘઉંનો કકરો લોટ
  2. ૨૫૦ ગ્રામ ઘી
  3. ૧૭૫ ગ્રામ ગોળ
  4. ૫૦ ગ્રામ ગુલકંદ
  5. ૧૦૦ ગ્રામ સૂકા ટોપરાનું ખમણ
  6. ૫૦ ગ્રામ બદામ અને કાજુના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં ઘી મૂકી ગરમ કરવું.

  2. 2

    ગરમ થાય પછી એમાં લોટ ઉમેરવો ગુલાબી થાય ત્યાં સુધી શેકવું.

  3. 3

    શેકાઈ જાય એટલે સુકા ટોપરાનું ખમણ એમાં ઉમેરો, એક મિનિટ સુધી હજી શેકવું.

  4. 4

    ત્યારબાદ કઢાઈને નીચે ઉતારી, એમાં ગોળ, ગુલકંદ અને કાજુના ટુકડા નાખી, સરખી રીતે ભેગું કરી, એક થાળીમાં પાથરી દેવું.

  5. 5

    તરત જ મનગમતા આકાર ના ટુકડા કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Vora
Swati Vora @cook_29214171
પર
અલગ-અલગ રેસીપી ટ્રાય કરવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes