પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને બોઈલ કરી ઠંડા પાણીમાં બોળીને નિતારી લેવી. ઠંડા પાણીમાં બોળવાથી ભાજી નો કલર લીલો રહે છે. પછી મિક્સરમાં લીલા મરચાં, અને મરી વાટી લો.પછી તેમાં પાલક ઉમેરી લીશી પેસ્ટ બનાવી લેવી.
- 2
એક મોટા બાઉલમાંમાં પેસ્ટ લઈ તેમાં બેસન થોડું-થોડું કરીને નાખો. પછી તેમાં મીઠું ઉમેરી બરાબર હલાવી લોટ તૈયાર કરો.સંચામાં લોટ ભરી લો. કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે સંચાથી સેવ પાડી ધીમા તાપે તળી લેવી.પછી તેને એક પ્લેટમાં કાઢી લો.
- 3
રેડી છે પાલક સેવ. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
પાલક ની ભાજી ગુણકારી બહુ હોય છે. એની સબ્જી ખાવ કે સૂપ, હરાભરા કબાબ ખાવ કે ચાટ, પાલક સ્વશ્ય માટે ફાયદાકારક જ છે. મારા ઘર માં પાલક ની હું શાક કરતા અવનવી વાનગીઓ માં એનો ઉપયોગ વધારે કરું છું. જેમ કે પાલક પનીર, પાલક પરોઠા, પાલક ટિક્કી અને આજ બનાવી મેં પાલક સેવ. જે મારા ઘર માં અને મારા ફ્રેન્ડ્સ ને ખુબ ભાવી. Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#week3#DFT#Cookpadindia#cookpadgujaratiદિવાળી માં નાસ્તા માટે મે પાલક સેવ બનાવી જે ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે hetal shah -
-
-
-
પાલક પૌવા ની કટલેટ (Palak Pauva Cutlet Recipe In Gujarati)
#COOKPAD#COOKPADGUJRATI#COOKPADINDIA Jigna Patel -
-
-
-
-
-
-
કેપ્સીકમ બેસન નું લસણિયું શાક (Capsicum Besan Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15741945
ટિપ્પણીઓ