ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચણાનો લોટ લઇ તેમાં મીઠું,તેલ અને હિંગ નાખી જરૂર પ્રમાણે પાણી રેડી લોટ તૈયાર કરો.
- 2
પછી સેવ પાડવાના સંચામાં તેની ઝીણી જાળી માં તેલ લગાવી લોટ ભરી લો. કઢાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં સંચા ની મદદથી સેવ પાડી ધીમા તાપે તળી લો. આ સેવ નો ઉપયોગ સેવ ટામેટા નું શાક, ભેળ અને સેવ મમરા માં થાય છે.
- 3
રેડી છે ઝીણી સેવ તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.
Similar Recipes
-
-
-
ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
#Sideઘરે ઝટપટ બની જાય છે એકદમ સોફ્ટ અને ઝીણી બને છે...... Khushbu mehta -
ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
સેવ નો ઉપયોગ લગભગ ધરમાં રોજ થતો હોય છે હૂં સેવ ધરે જ બનાવું છું Jigna Patel -
-
-
-
સેવ (Sev Recipe In Gujarati)
#DIWALI2021#FestivalTime#CookpadGujrati#CookpadIndia#Post2 Komal Vasani -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
તીખા ટમટમ નમકીન (Tikha Tam Tam Namkeen Recipe In Gujarati)
#Diwali2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
-
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe In Gujarati)
#LO#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#COOKPAD GUJARATI#COOKPAD INDIA#Diwali2021 Jayshree Doshi -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
રતલામી સેવ નો મસાલો (Ratlami Sev Masala Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15589731
ટિપ્પણીઓ (6)