રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકી ઘઉં નો ઝીણો લોટ
  2. ૨ વાટકી ઘઉં નો કકરો લોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ૩ ચમચીતેલ
  5. ૪ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ઉપર ની બધી સામગ્રી ભેગી કરીને કઢણ લોટ બાંધવો. ૧૦ મીનીટ પછી તેની થોડી જાડી ભાખરી વણી લો

  2. 2

    ગરમ લોઢી પર ધીમા તાપે કડક થાય તેવી રીતે બંને સાઈડ શેકી લેવી.હવે આ ભાખરી ઉપર ઘી લગાવી દો.તૈયાર છે કડક ભાખરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

Similar Recipes