ઓટ્સ બિસ્કિટ ભાખરી (Oats Biscuit Bhakhri Recipe In Gujarati)

#FFC2
#cookoadindia
#cookoadgujarati
ભાખરી બનાવવાં માં મે ઓટ્સ નો ઉપયોગ કરી કોથમીર અને મરચાં નાખી ને બિસ્કિટ જેવી ક્રિસ્પી ભાખરી બનાવી છે .
ઓટ્સ બિસ્કિટ ભાખરી (Oats Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2
#cookoadindia
#cookoadgujarati
ભાખરી બનાવવાં માં મે ઓટ્સ નો ઉપયોગ કરી કોથમીર અને મરચાં નાખી ને બિસ્કિટ જેવી ક્રિસ્પી ભાખરી બનાવી છે .
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ ને મિક્સર મા ગ્રાઇન્ડ કરી લો,લીલા મરચા ને પણ મિક્સર મા ગ્રાઇન્ડ કરી લો.સમારેલી કોથમીર ને ધોઈ ને પાણી નિતારી રાખો.
- 2
કથરોટ માં ઓટ્સ અને ઘઉં નો લોટ લઈ તેમાં તેલ નાખી બધા મસાલાઅને કોથમીર નાખી મિક્ષ કરો.
- 3
પછી પાણી થી લોટ બાંધો, ચટણી એડ કરી એકદમ કઠણ લોટ બાંધવો. ૧૦ મીનીટ પછી ભાખરી બનાવવી.
- 4
આ લોટ નાં લુવા કરી ભાખરી વણી લોઢી ગરમ કરી કડક ભાખરી શેકવી.ભાખરી બંને સાઈડ ક્રિસ્પી થાય તે રીતે ધીમા તાપે દબાવી ને બિસ્કિટ જેવી કડક શેકવી.
- 5
તૈયાર થયેલ ઓટ્સ બિસ્કિટ ભાખરી ઉપર ઘી લગાવી ને ચા સાથે નાસ્તામાં કે ડિનર માં પણ બનાવી શકો છો.
- 6
- 7
Similar Recipes
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
-
કોથમીર ની બિસ્કીટ ભાખરી (Coriander Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2આજે મે બિસ્કીટ ભાખરી બનાવી છે એમાં પુષ્કળ ધાણા નો ઉપયોગ કર્યો છે અને ઘણી હેલ્થી રીતે બનાવી છે. Sangita Vyas -
ઓટ્સ કોથમીર ની બિસ્કીટ ભાખરી (Oats coriander Biscuit Bhakhri)
#FFC2week2Food Festival-2#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
બિસ્કિટ મસાલા ભાખરી(bhakhri recipe in gujarati)
#Nc આ આપણા ગુજરાતીઓ નો સૌથી ફેવરિટ બ્રેકફાસ્ટ છે. બિસ્કિટ ભાખરી બનાવવા માં પણ ખુબ જ સહેલી છે. અને આ ભાખરી આપણે પ્રવાસે પણ લઇ જય શકાઈ છે. Vaishnavi Prajapati -
-
મલ્ટીગ્રેઈન બિસ્કિટ ભાખરી (Multigrain Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadindia Noopur Alok Vaishnav -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી ઘઉં નોલોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી,એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા મેથી,કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે Kinjalkeyurshah -
-
ઓટ્સ મેથી બીસ્કીટ ભાખરી (Oats Methi Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#COOKPADGUJARATI#COOKPADINDIA sneha desai -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2મે આજે રવો અને ઘઉંનો ઝીણો લોટ મિક્સ કરી તેમાં આદું મરચાની પેસ્ટ, મીઠું, જીરા પાઉડર નાખી સ્વાદિષ્ટ બિસ્કીટ ભાખરી બનાવી છે. Ankita Tank Parmar -
-
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ બિસ્કિટ (Oats Dryfruit Biscuit Recipe In Gujarati)
#DFT : ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ બિસ્કિટઆ બિસ્કિટ one of my favourite 😋 હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2 ગુજરાતી ઓ ની થાળી માં ભાખરી તો હોવાની જ.આ ભાખરી બિસ્કીટ જેવી બનાવીએ તો ચા સાથે ઓર મજા આવે. Varsha Dave -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફુડ ફેસ્ટીવલ ૨માટીની તાવડી માં બનતી ભાખરીની મીઠાશ જ કંઈ જુદી જ હોય છે. અહીં મેં તાવડી અને લોઢી બંને નો ઉપયોગ કર્યો છે જેથી ઝડપથી બની શકે. આમાં તમે મસાલા ભાખરી કે વિવિધ ભાજીની ભાખરી પણ બનાવી શકો.સવારનાં નાસ્તામાં ગરમાગરમ ભાખરી અને ચા હોય તો.. તો.. કાંઈ નો ઘટે😅 Dr. Pushpa Dixit -
બાજરી મેથી ની ભાખરી (Bajri Methi Bhakhri Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ બિસ્કીટ ભાખરી બાજરી અને મેથી બંને ખૂબ જ ગુણકારી છે. આજે મે બાજરી મેથી નો ઉપયોગ કરીને ભાખરી બનાવી છે. આ ભાખરી લાંબા સમય સુધી સારી રહે છે એથી મુસાફરી માં બનાવી ને લીધી હોય તો સારું પડે. નાસ્તા માં કે ભોજન સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
બિસ્કીટ ભાખરી(biscuit bhakhri recipe in Gujarati)
#FFC2 આ ભાખરી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.મુસાફરી કે પ્રવાસ દરમ્યાન લઈ જઈ શકાય છે.10-12 દિવસ સુધી બગડતી નથી.ઘઉં નો જાડો લોટ ન હોય તો રવા નો ઉપયોગ કરી બનાવી શકાય. Bina Mithani -
મેથી બિસ્કીટ ભાખરી (Methi Biscuit Bhakhri Recipe in Gujarati)
#FFC2#methibhakhri#biscuitbhakhri#cookpadindia#cookpadgujarati'મેથી' બહુ ઓછા લોકોને પસંદ હોય છે કારણ તે સ્વાદમાં કડવી હોય છે. પણ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. આ મેથીમાં ચટાકેદાર મસાલો ભળે તો એક અનોખો સ્વાદ માણવા મળે છે. મેથી સામાન્ય રીતે ભજીયા કે થેપલાંમાં વધારે વપરાતી જોવા મળે છે. જ્યારે મેં આજે મેથીનો ઉપયોગ બિસ્કિટ ભાખરી બનાવા માટે કર્યો છે. ચા સાથે બિસ્કિટ ભાખરી વધારે સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pandya -
-
મીઠી બિસ્કિટ ભાખરી (Sweet Biscuit Bhakhri Recipe In Gujarati)
આ ભાખરી નાના બાળકો ને ટીફિનમાં સારુ પડે છે.શીયાળામાં સવરે બાળકો ગરમ ગરમ ઘી સાથે આપી શકાય..#FFC2 kruti buch -
-
કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati)
ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કરકરા લોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી, મેથી વાળી એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ ભાખરીને નાસ્તામાં અથાણા, ચા કે કોફી સાથે પીરસવામાં આવે છે.#FFC2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2. બાળકોને જો ભાખરી ચા સાથે ખાવા આપીએ તો મોઢું ચડાવીને બેસી જાય છે મને એ જવા કરીને આપણે બિસ્કિટ જેવી ભાખરી બનાવીને આપીએ તો તે હશે ખાઈ જાય છે ખરેખર આ બિસ્કીટ ભાખરી ખુબ જ સરસ લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઓટ્સ બનાના ટીક્કી (Oats Banana Tikki Recipe In Gujarati)
#GA4#Week7#OATS#COOKPADGUJ#COOKPADINDIA ઓટ્સ માંથી ફાઈબર સારા પ્રમાણ માં મળે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી છે. અહી મેં ઓટ્સ અને કાચા કેળા ની ટીક્કી બનાવી છે, આ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. આ ટીક્કી ને મેં ઘી માં શેકી ને તૈયાર કરી છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (18)