જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ લઈ ને ઘી અને તેલ નું મોણ નાખી સ્વાદ મુજબ મીઠું,મરી,જીરૂ એડ કરી મીક્ષ કરો લોટ મા મુઠી વળે તેવું ઘી નાખવું ઓછું લાગે તો ઘી એડ કરીને પાણી થી લોટ બાંધી અડધાં કલાક સુધી ઢાંકી રહેવા દો
- 2
હવે આ લોટ ને મસળી ને નાના લુવા બનાવી પૂરી વણી લેવી અને ચપ્પા થી પૂરી ઉપર કાપા પાડી પંદર મીનીટ પછી પૂરી ને ગરમ તેલ માં ધીમા તાપે તળી લો.
- 3
આ પૂરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7નાસ્તા માટેનો બેસ્ટ અને હેલ્થી ઓપ્શન Sangita Vyas -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia#breakfast Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16066234
ટિપ્પણીઓ (6)