રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટમાં તેલ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો. પછી થોડું-થોડું પાણી નાંખી કઠણ લોટ બાંધો.
- 2
હવે મીડિયમ સાઈઝનાં લુવા વાળો. ૧ લુવો લઈ વણી લો અને તાવડી પર શેકાવા મૂકો.
- 3
પછી બીજી બાજુ પલટાવીને શેકો. પછી ચીપિયા વડે ભાખરી ને ડાયરેક્ટ ગેસની આંચમાં શેકો.
- 4
ભાખરી થઈ જાય એટલે ડીશમાં લઈ ઘી લગાડો. આ ગરમ ભાખરીને થોડી ઠંડી થવા દો. પછી લંચબોક્સ માં અથાણાં સાથે મૂકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
-
-
ભાખરી (bhakhri recepie in Gujarati)
#વેસ્ટ#gujrat#kathiyawadi bhakhri હેલો બધા ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હસો હમણાં ફેસ્ટિવલ મહિનો છે હું આજે કડક ભાખરી બાનાયી છે આમ આ નવું નથી પણ આપણે આ બધાને બહુ ભાવે છે Chaitali Vishal Jani -
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
#childhood મારા મમ્મી હું નાની હતી ત્યારે બવ જ બનાવતા, સવારે ચા જોડે નાસ્તા માં બનાવી આપતા... Jalpa Darshan Thakkar -
-
-
-
-
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
#AM4 હાલ ની પરિસ્થિતિમાં નાસ્તા અને લાઈટ ડીનર માટે ઉપયોગી થશે. Bhavna Desai -
ભાખરી કોઈન (Bhakhri Coin Recipe In Gujarati)
#bhakhricoin#biscuitbhakhri#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB ઘઉં ની ભાખરી ને બેઝ બનાવી બનાવવમા આવતા આ પીઝા ટેસ્ટી તો છે જ....સાથે હેલ્ધી પણ એટલા જ છે. Rinku Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16317891
ટિપ્પણીઓ (5)