ઢોસા (Dosa Recipe In Gujarati)

Bina Vithlani
Bina Vithlani @Binaa_25

#JR

શેર કરો

ઘટકો

  1. ૩ કપચોખા
  2. ૧ કપઅડદ ની દાળ
  3. 1/2 ચમચી મેથી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. તેલ શેકવા માટે
  6. સર્વિંગ માટે ચટણી અને સંભાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખાને આખી રાત પલાળી રાખવા

  2. 2

    મેથી અંદર નાખી દેવી દાળ અને ચોખાને બરાબર ધોઈ લેવા

  3. 3

    પછી તેને મિક્સરમાં ઝીણી વાટી લેવું

  4. 4

    પછી તેને ૭ થી ૮ કલાક ગરમ જગ્યાએ રાખી આથો આવવા દેવો

  5. 5

    હવે ખીરામાં સ્વાદમુજબ મીઠુ ઉમેરો

  6. 6

    બરાબર મિક્સ કરી ઢોસાની તવી પર ઢોસા ઉતારવા

  7. 7

    ચટણી અને સંભાર સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Vithlani
Bina Vithlani @Binaa_25
પર

Similar Recipes