બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છે
અલગ અલગ રીતે
મે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છે
અમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે

#CB7
#week7

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છે
અલગ અલગ રીતે
મે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છે
અમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે

#CB7
#week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ફેમિલી
  1. ૫૦૦ બટાકા
  2. ૨ કપચણાનો લોટ
  3. સ્ટફ માટે
  4. ૧ ચમચી લાલ મરચું
  5. ૧ ચમચી આમચૂર પાઉડર
  6. ૧ ચમચી ધાણાજીરૂ
  7. ૧ ચમચી ગરમ મસાલો
  8. ૩/૪ લીલા મરચા
  9. ૧ ટુકડો આદુ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ ચમચી ચાટ મસાલો
  12. ૧ બ્રેડ નુ પેકેટ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો
    વાટ બનાવી લો
    ચણા ના લોટ પાણી જરૂર મુજબ લેવું તેમાં લાલ મરચું આદુ મરચાં પેસ્ટ કોથમીર મીઠું નાખી ને મિક્સ કરો તમે જોઈ શકો છો આ રીતે

  2. 2

    હવે બટાકા બાફી લો થઈ જાય એટલે તેને મેસ કરી લો
    પછી તેમાં બધા મસાલા નાખી સ્ટફ તૈયાર કરી લો તમે જોઈ શકો છો આ રીતે
    ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લો

  3. 3

    હવે તેને બ્રેડ ને કટર થી કટ કરી લો કો્સ થી તમે જોઈ શકો છો આ રીતે પછી તેમાં સ્ટફ ભરી લો ત્યારબાદ વાટ મા બોરી ને તળી લો
    તમે જોઈ શકો છો આ રીતે બધા બ્રેડ પકોડા કરી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી
    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લઈએ

  4. 4

    અમદાવાદ લારી સ્ટાઈલ જેવા બ્રેડ પકોડા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes