રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ,, ચણા ની દાળ ને ચોખા ને મેથી ને એક સાથે રાતે પલાળી દો પછી બીજે દિવસે જયારે પીસો ત્યારે તેમાં ચપટી ખાંડ નાખી પીસવું
- 2
પછી આ ખીરા ને ૩ થી ૪ કલાક માટે ઢાંકી ને રેવા દો
- 3
હવે આપડે સંભાર કરવા માટે તુવેર દાલ બાફી ને તેનો ક્રશ કરીને તેમાં હળદર મસાલો સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો સંભાર મસાલો લાલ કાશ્મીર મસાલો નાખી ઉકળવા મુકો
- 4
પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ નો તડકો લગાવો તેમાં જીરું નાખો પછી અડદ ની દાળ નો વઘાર કરો પછી તેમાં મીઠો લીમડો ના પાન લીંબૂ આદુ મરચાની પેસ્ટ નાખો
- 5
હવે દાળ ને થવા દો ઉકળી જાય પછી તેમ કોથમીર નાખી દો ને ગેસ બંધ કરી દો
- 6
હવે આપડું ખીરું રેડી થઈ ગયું છે તો એક ઢોસા ના તવો ગરમ કરવા મૂકો પછી તેમાં ઢોસા નું ખીરું વાટકી ની મદદ થી ગોળ ગોળ ફેરવો
- 7
પછી તેની ઉપર ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સમારેલી કોબીજ, આદું મરચા ની પેસ્ટ, બટાકા ની ભાજી,(જે આપડે ઢોસા માં બનાવીએ છે તેમાં કોબી આદું મરચા ની પેસ્ટ, ટામેટા આ બધું મિક્સ કરી લેવું) સરસ આખા ઢોસા માં પાથરી દેવું
- 8
પછી તેમાં થોડું ચીઝ ને કોથમીર નાખી તેનો રોલ બનાવી લો પછી તેને નીચે ઊતરી તેના ઊભા કટકા કરી તેમાં ચીઝ નું છીણ નાખો ઉપર કોથમીર નાખો સર્વ કરો
- 9
પછી જીની ઢોસા ને સોસ કે ટોમેટો કેચઅપ સાથે બહુ જ સરસ લાગે છે સાથે ટોપરા ની ચટણી. કોથમીર ફુદીના ટોપરા ની ચટણી સાથે બહુ સરસ લાગે છે
- 10
મને એક ને જીની ઢોસા ભાવે છે મારા iમિસ્ટર પેપર ઢોસા ભાવે તો તેમની માટે પેપર ઢોસા સંભાર વિથ બંને ચટણી બનાવી છે ને સ્વીટ દહીં બનાવિયુ છે
- 11
તો તૈયાર છે જીની ઢોસા વિથ પેપર ઢોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
ઢોસા(Dosa recipe in Gujarati)
#GA4#WEEK3ઢોસા અમારા પરિવારના દરેક સભ્ય ને ખુબજ ભાવે છે, અને લગભગ દરેક વ્યક્તિ ને ભાવે તેવી આઇટમ છે .4 Bharati Lakhataria -
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
-
-
-
-
ઢોસા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaસાઉથ ટોપીક હોય તો ઢોસા વગર પૂરી ના થાય ફેવરિટ ડિશ ઢોસા ઘરમાં બધાને ભાવે છે Khushboo Vora -
જૈન જીની રોલ ઢોસા (Jain Jini Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Septemberઆપણે ઢોસા તો અવારનવાર બનવતા જ હોય પણ આ કંઈક નવીન પ્રકાર ના જૈન ઢોસા છે.આપણે હોટેલ જેવા ઢોસા પણ ઘરે બનાવી જ શકીએ છીએ. એ પણ ડુંગળી, બટાકા, એન્ડ લસણ વગર.... pure jain...બહાર to બધું ready મળે જ છે પણ મહેનત થી બનવેલું વધુ testy લાગે છે.તો ચાલો બનાવીએ yummy જીની રોલ ઢોસા...... Ruchi Kothari -
-
-
વેજીટેબલ ચીઝ પેરીપેરી મસાલા ઢોસા(Veg cheese peri peri masala dosa recipe in Gujarati)
#GA4#Week3 Payal Chirayu Vaidya -
-
સેન્ડવીચ ઢોસા (Sandwich Dosa Recipe In Gujarati)
સાદા ઢોંસા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ નવું કંઇક ખાવું ભાવસે. આજની યુવા પેઢી ને જંક ફૂડ થી કંઇક અલગ આપવાનો આત્મસંતોષ પ્રાપ્ત કરો. Jigisha Modi -
-
-
-
-
ઢોસા પિઝા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post25છોકરા ની મનપસંદ ની વેરાયટી જે મોટાઓ ને પણ ભાવસે Dipika Malani -
હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati)
#GA4#Week 13#હૈદરાબાદી#હૈદરાબાદી ઢોસા Thakkar Hetal -
-
-
More Recipes
ટિપ્પણીઓ