રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળાનો લોટ લઇ તેમાં ખાટી છાશ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું
- 2
આ ખીરાને ૭ થી ૮ કલાક પલાળી આથો આવવા દેવો
- 3
બરાબર આથો આવી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો
- 4
હવે થોડું ખીરું લઇ તેમાં ચપટી સાજીના ફૂલ ઉમેરી ફીણી લેવું
- 5
થાળીમાં તેલ લગાવી ખીરું રેડી ઢોકળીયામાં બાફી લેવું
- 6
ઉપર પલાળેલી ચણાની દાળ લીલું લસણ કોથમીર અને લીલું મરચું કાપીને ઉમેરવું
- 7
બરાબર બફાઈ જાય એટલે તેલ અને ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
લસણીયા ખાટા ઢોકળા (Lasaniya Khata Dhokla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
-
-
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
ગુજરાત ની વાનગી, પીળી વાનગી, rainbow થિમ#RC1 Bhavika Bhayani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15895758
ટિપ્પણીઓ