મમરા (Mamra Recipe In Gujarati)

Pavan Monani @cook_31492587
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
- 2
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હળદર ઉમેરો
- 3
હવે તેમાં મમરા અને મીઠું ઉમેરી બે મિનિટ માટે હલાવો
- 4
તૈયાર છે મમરા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4 ગુજરાતી ઓ માટે વધારેલા મમરા ફેવરીટ નાસ્તો છે.હલકો ફુલકો નાસ્તો એટલે વધારેલા મમરા. RITA -
-
-
-
-
-
-
-
-
સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
નાનો દીકરો કેનેડા રહે તેણે થોડા દિવસ પહેલા મમરા વઘારવાની રીત પૂછેલી.. ફોનથી વિગતે સમજાવ્યું એટલે જ અહી રેસીપી મૂકું છું જેથી લિંક શેર કરવાથી એ જોઈ શકે અને બનાવી શકે. Dr. Pushpa Dixit -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
હેલ્થી અને ટેસ્ટી રેસીપી. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન. Disha Prashant Chavda -
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4#SJવઘારેલા મમરા દરેક ગુજરાતી ના બનતા હોય છે. આ મમરા ને ભેળ મિક્સ ચવાણામા પણ લઈ શકાય છે. આ નાસ્તો ખૂબ ઝડપથી બની જાય છે. ડાયેટિંગ માં પણ લોકો લેતા હોય છે. Chhatbarshweta -
-
-
-
-
-
-
-
લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)
#GA4#Week24મમરા પણ સાદા , બાસમતી અને કોલ્હાપુરી આવે છે પણ અમારી ઘરે બધા ને કોલ્હાપુરી મમરા ખાવા ની મજા વધારે આવે છે. Maitry shah -
-
-
ગાર્લિક મમરા (Garlic Mamra Recipe In Gujarati)
#SJ#cookpadegujratiઘણી વાર લસણ સુકાઈ જાય છે આપણે લસણ મરી ગયું એમ કહીએ છે એનો ઉપયોગ કરીને મે મમરા વઘારેલા મમરા બનાવ્યા તો એ સૂકા લસણને ફ્રેન્કી ન દેતા એનો આ રીતે ઉપયોગ કરી શકાય Jyotika Joshi -
-
-
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા ને એક ડાઇટ ફૂડ પણ કહી શકાયAne હેલ્ધી બનાવવા માટે શીંગ દાણા નો ઉપયોગ કર્યો છે Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15769829
ટિપ્પણીઓ