રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાઈનેપલની છાલ ઉતારી, કાંટા દૂર કરી, વ્યવસ્થિત સમારી લેવા.
- 2
હવે આ પાઈનેપલને જ્યુસરમાં બ્લેન્ડ કરી, તૈયાર થયેલ પલ્પને ગરણી વડે ગાળી લો, ત્યારબાદ તેમાં જરુર લાગે તો પાઉડર ખાંડ ઉમેરી, હલાવી લો.હવે તેમાં સંચળ પાઉડર અને ચાટ મસાલો ઉમેરી, હલાવી લો.
- 3
હવે સર્વિંગ ગ્લાસમાં આઈસ ક્યુબ ઉમેરી, ઉપરથી જ્યુસ ઉમેરી, સર્વ કરો.
તો તૈયાર છે, 🍍પાઈનેપલ જ્યુસ🍍
Similar Recipes
-
-
-
ફ્રેશ પાઈનેપલ જ્યુસ (fresh pineapple juice recipe in Gujarati)
પાઈનેપલ એટલે કે,અનાનસ નો જ્યુસ માં વિટામીન C નો અને B1 હોય છે.સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે.તે હાડકાં અને ચામડી માટે ખૂબ ગુણકારી છે. તે બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
-
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya -
-
-
પાઈનેપલ જ્યુસ(Pineapple juice recipe in Gujarati)
#MW1આ કોરોના કાળ માં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા આ પાઈનેપલ ખુબજ ફાયદાકારક છે. તો આ પાઈનેપલ જ્યુસ રોજ પીવાથી શરીર માં સ્ફૂર્તિ આવે છે.અનેક ફાયદા છે આ પાઈનેપલ ના તો આ રીતે જ્યુસ બનાવી રોજ ૧ગ્લાસ પીવો જોઈએ. Kiran Jataniya -
-
પાઈનેપલ દાડમ અને સંતરાનું જ્યુસ (Pineapple Pomegranate Orange Juice Recipe In Gujarati)
#SJC Tasty Food With Bhavisha -
ફ્રેશ મોંસબી જ્યુસ (Fresh Mosambi Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
-
મસ્કમેલન પાઈનેપલ પંચ (Muskmelon Pineapple Punch Recipe In Gujarati)
#SM#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
-
ફ્રેશ જામફળ જ્યુસ (Fresh Guava Juice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCook Sneha Patel -
પાઈનેપલ ઓરેન્જ જ્યુસ (Pineapple Orange Juice Recipe In Gujarati)
ગરમી માં કૂલ કૂલ જ્યુસ પીવા નુ બહુજ સરસ લાગે મે મિક્સ જ્યુસ બનાવીયુ. #NFR Harsha Gohil -
પાઇનેપલ જ્યુસ (Pineapple Juice Recipe In Gujarati)
ગરમીની ઋતુમાં આઈસક્રીમ અને જ્યુસ પીવા ખુબ ગમે છે. આ સીઝનમાં પાઇનેપલ પુષ્કળ પ્રમાણમાં મળે છે. પાઇનેપલ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે શરીરને ઠંડક આપે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ખાંડ કે પાણી વગર બનાવવા માં આવે તો શરદીમા રાહત થાય છે. Jigna Vaghela -
-
ચીઝ પાઈનેપલ સેન્ડવીચ(Cheese pineapple recipe in Gujarati)
રવિવાર હોય ફેવરિટ ટીમ નો મેચ ચાલુ હોય અને બધાને કંઈક અલગ પણ ખાવાનું મન થયું હોય ત્યારે નો કુક સેન્ડવીચ બેસ્ટ ડિશ બની જાય છે.પાઈનેપલ અને ચીઝ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.#GA4#WEEK3#SANDWICH Rinkal Tanna -
ફ્રેશ તરબુચ નું જ્યુસ (fresh watermelon juice 🍉)
#SSM#cookpad#watermelon juiceઉનાળામાં તરબૂચનો જ્યુસ બધાને ખૂબ જ ભાવે છે અને ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણમાં આવે છે તરબૂચમાં આપણા શરીરમાં પાણી પૂરું પાડે છે તેથી ઉનાળામાં તરબૂચનું જ્યુસ ખાસ પીવું જોઈએ તે સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Hina Naimish Parmar -
પાઇનેપલ જ્યુસ (Pineapple Juice Recipe In Gujarati)
પાઇન એપલ જ્યુસસુપર yummy અને સૂપર સેલૂ Deepa Patel -
પાઈનેપલ મોઇતો (Pineapple Mojito Recipe In Gujarati)
જમ્યા પછી સાઈડમાં બધાને સોડા પીવી બહુ ગમતી હોય છે તેથી મેં ફ્રેશ પાઈનેપલ માંથી પાઈનેપલ મોઇતો બનાવી.#સાઈડ Rajni Sanghavi -
-
ફ્રેશ પાઈનેપલ શીરો(Fresh Pineapple halwa recipe in Gujarati)
#CookpadTurns4#freshfruitફ્રેશ પાઈનેપલ શીરોફ્રેશ પાઈનેપલ ફેલવર નું શીરો, મારા ફેમિલી , બાળકો ને પણ એટલું પ્રિય છે. Priyanka Chirayu Oza -
પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC : પેશન જ્યુસગરમી ની સિઝનમા ઠંડુ ઠંડુ ફ્રેશ જ્યુસ પીવાની મજા આવે. ખાટા ફ્રુટ માથી આપણ ને વિટામિન સી મળે છે . રોજિંદા જીવન મા ફ્રેશ ફ્રુટ જ્યુસ નો સમાવેશ ચોક્કસ પણે કરવો જોઈએ. Sonal Modha -
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15800957
ટિપ્પણીઓ