પાઈનેપલ મોઇતો (Pineapple Mojito Recipe In Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

જમ્યા પછી સાઈડમાં બધાને સોડા પીવી બહુ ગમતી હોય છે તેથી મેં ફ્રેશ પાઈનેપલ માંથી પાઈનેપલ મોઇતો બનાવી.
#સાઈડ

પાઈનેપલ મોઇતો (Pineapple Mojito Recipe In Gujarati)

જમ્યા પછી સાઈડમાં બધાને સોડા પીવી બહુ ગમતી હોય છે તેથી મેં ફ્રેશ પાઈનેપલ માંથી પાઈનેપલ મોઇતો બનાવી.
#સાઈડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગપાઈનેપલ
  2. 3 ચમચીદળેલી ખાંડ
  3. 1 ચમચીનમક
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 1 ચમચીસંચળ પાઉડર
  7. 1 બોટલસાદી સોડા
  8. 3 કયીબબરફ
  9. 8 નંગફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાઈનેપલ ને સમારી લો. તેને મિક્સરમાં લઈ દળેલી ખાંડ નમક ચાટ મસાલો સંચળ પાઉડર મરી પાઉડર નાખી ક્રશ કરી લો.

  2. 2

    પાઈનેપલ ના ક્રશને ગ્લાસ માં રેડી એમા બરફના ક્યુબ નાખો પછી સોડા ઉમેરી ફુદીનાના પાન સાથે સર્વ કરો ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes