ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

(હોમ મેડ)

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. પેકેટ ગાર્લિક બ્રેડ
  2. ૧૦-૧૨ કળી લસણ ની
  3. ૫૦ ગ્રામ બટર
  4. ૨ ચમચીઓરેગાનો
  5. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  6. કોથમીર ઝીણી સમારેલી
  7. નાનું બાઉલ બાફેલી મકાઈ ના દાણા
  8. ઝીણું સમારેલું કેપ્સીકમ
  9. મોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટર ને ગરમ કરો. બટર ઓગળી ગયા બાદ તેમાં. ઝીણું સમારેલું લસણ ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એન્ડ કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ ગાર્લિક બ્રેડ ને થોડી શેકી તેના પર બટર વાળું મિશ્રણ લગાવો. તેની પર મકાઈ ના દાણા અને કેપ્સીકમ પણ મૂકો.

  4. 4

    અને છેલ્લે ચીઝ મૂકી તેની પર થોડું ઓરેગાનો નાખી ને તેને થોડી વાર એક પાત્ર ઢાંકી ને થવા દો. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી

  5. 5

    આ રીતે બધી બ્રેડ તૈયાર કરી ને. ગરમ ગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes