ગાર્લિક બ્રેડ પીઝા(garlic bread pizza recipe in Gujarati)

Nikita Donga @cook_22317875
#માઇઇબુક
પોસ્ટ26
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટર ગરમ કરો. તેમાં લસણની પેસ્ટ નાખો. હવે બ્રેડ લો. તેને લસણની પેસ્ટ સાથે સાંતળો. તેની પર માયોનીઝ લગાડો.
- 2
હવે બ્રેડ પર કેપ્સીકમ અને મકાઈના દાણા ઉમેરો. હવે તેને કઢાઈમાં મૂકો. હવે તેની ચીઝ ઉમેરો. હવે તેને થોડી વાર સુધી ઢાંકણ ઢાંકી દો. હવે તેની પર મસાલા ઉમેરો. હવે ટમેટો સોસ ઉમેરો. હવે આપણે ગાર્લિક બ્રેડ તૈયાર છે. તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
પીઝા એન્ડ ગાર્લિક બ્રેડ (Pizza / Garlic Bread Recipe In Gujarati)
આ રેસિપી મેં વીકેન્ડ સુપરસેફ બેઝ માટે મોકલી છે. Ruchi Anjaria -
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#Cooksnap#ડીનર રેસિપી Shah Prity Shah Prity -
ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_26 ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહી મેં home made butter બનાવ્યું છે. Monika Dholakia -
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
-
-
-
-
-
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
ચીઝ ગાર્લિક કોર્ન બ્રેડ પીઝા (cheese garlic corn bread pizza recipe in gujarati)
#GA4 #Week10 #Post1 #Cheese #garlicbread પીઝા નું નામ પડતાં જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે.ઓછા સમય, ઓછી વસ્તુમાં અને ઝડપથી આ બ્રેડ પિઝા બની જાય છે Payal Desai -
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13239222
ટિપ્પણીઓ