લિલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

લિલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ખમણેલી હળદર
  2. 1 વાટકો સમારેલ ડુંગળી
  3. 1 વાટકો સમારેલ ટામેટા
  4. 1 વાટકો સમારેલ લિલુ લસણ
  5. 1 વાટકો બાફેલા વટાણા
  6. 1/2 કપતેલ+ઘી
  7. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. મીઠું સ્વાદનુસર
  9. 2 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 1 વાટકો ફેટેલું દહીં
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા એક પાન માં તેલ +ઘી ગરમ કરી લો.. હવે તેમાં હળદર નાખી સાંતળી લો...તેમાં લીલું લસણ નાખી સાંતળી લો...

  2. 2

    હવે તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરી લો...તેમાં ડુંગળી નાખી ચડવા દો. હવે ટામેટાં નાખી તેને પણ ચડવા દો.. હવે વટાણા નાખી મીઠું, લાલ મરચું નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે દહીં નાખી મિક્સ કરી ઘી છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes