લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં હળદરને થોડીવાર કલર બદલાય અને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લેવી.પછી તેમાં તેના પૂરતું જ મીઠું ઉમેરી હલાવી લેવું. હવે તેને એક બાઉલમાં કાઢી લો.
- 2
ફરી કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આદુ,મરચા, લીલુ લસણ અને કોથમીરની ચટણી, હિંગ નાખી સાંતળો.
પછી લીલી ડુંગળી અને ટામેટા ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. - 3
હવે તેમાં લીલી હળદર, પાવભાજી નો મસાલો, મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરી થોડીવાર સાંતળો હવે ગેસ બંધ કરો.
- 4
રેડી છે લીલી હળદરનું શાક. ખાવામાં હેલ્થી અને ટેસ્ટી તો છે જ. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી લીલી ડુંગળી ના પાન મૂકી સર્વ કરો.
Similar Recipes
-
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GB9આ શાકમાં માત્ર એક સિક્રેટ મસાલો ઉમેરવાથી બીજા કોઈપણ મસાલા ઉમેરવાની જરૂર પડતી નથી તો જોઈ લો રેસિપી Sonal Karia -
લીલી હળદર નું શાક (Lili Haldar Sabji Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક શિયાળામાં ખાવું ખૂબ ગુણકારી છે લંચ અથવાડિનરમાં સાઈડ ડીશ તરીકે લઈ શકાય#Cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#week9આ લીલી હળદર નું શાક ખૂબ જ ગુણકારી છે. શિયાળા મા આ શાક રોટલા ભાખરી જોડે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. Noopur Alok Vaishnav -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
આ બહુજ સિમ્પલ અને ક્વીક ડીશ છે પણ ખૂબજ ટેસ્ટી બને છે. આ શાક ખાઓ તો એનો ટેસ્ટ મોઢા માં રહી જાય છે, તો ચોક્કસ ટ્રાય કરશો.#FFC3 Bina Samir Telivala -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#Week9 post3#Cookpadindia#Cookpadgujaratiદેશી ઘીમાં બનતું ટેસ્ટી લીલી હળદર નું શાક Ramaben Joshi -
લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી હળદર નું રજવાડી શાક Krishna Dholakia -
તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#GB10મૂળ મહેસાણા સાઈડ ની આ વાનગી મેં પહેલી જ વાર બનાવી પણ બહુ જ મસ્ત બની છે ઘરના બધાને ટેસ્ટ ગમ્યો Sonal Karia -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9લીલી હળદર શરીરમાં લોહી વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ એલર્જી સામે રક્ષણ કરે છે આ વાનગી મુખ્યત્વે ઉત્તર ગુજરાત ની વાનગી છે Ankita Tank Parmar -
લીલી હળદર નુ શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
આ શાક માં લીલા વટાના લસણ અને ડુંગળી ઉપીયોગમાંલઇ શકાય પણ મે સાદો વઘાર કરેલ છે...#CB9 kruti buch -
મોરિંગાના ફુલનું શાક (Moringa Na Ful nu Shak Recipe in Gujarati)
સરગવામાં બહુ ફુલ આવ્યા હતા તો આજે મેં નો લાભ લઈને હેલ્ધી શાક બનાવ્યું છે. ટેસ્ટમાં પણ બેસ્ટ..... Sonal Karia -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી ડુંગળી હળદર નુ શાક (Lili Dungri Haldar Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
લીલી તુવેર ના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati)
#MW2#cookpadindia# cookpadgujrati શાક અને કરીઝ ના ચેલેન્જ માટે મે બનાવ્યા ટોઠા. તમે પણ શિયાળાની મોસમ મા આ સ્પાઇસી ટોઠા લીલી તુવેર, લીલા લસણ અને લીલી ડુંગળી થી બનાવશો . જે ખુબજ સરસ લાગે છે. એક વાર બનાવો તો વારંવાર બનાવશો. सोनल जयेश सुथार -
સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)
# SSM આ રીતે બનાવશો તો નાના મોટાં સહુ ને ભાવશે... Sonal Karia -
મિક્સ વેજ પીકલ
આ અથાણું હું અમારા જુના પડોશી, વડીલ એવા અનુ માસી પાસેથી શીખી છું . જ્યારે પણ તેમને મળું ત્યારે કંઈક ને કંઈક મને નવું શીખવા મળે . આ અથાણું, ઓઇલ ફ્રી છે તેથી મને વધુ ગમે છે. જે લોકો કાચુ ખાઈ છે, તેના માટે એક નવી રેસિપી. Sonal Karia -
-
-
લીલી હળદર નું સલાડ (Lili Haldar Salad Recipe In Gujarati)
લીલી હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે માત્ર શિયાળામાં ત્રણ-ચાર મહિના પૂરતી જ મળે છેત્યારે આપણે લીલી હળદરનો સલાડ નીબનાવી ને ખાઈએ તો શરીર માટે ખૂબ સારું છે#GA4 #Week5 Rachana Shah -
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruity#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
# cooksnap #challenge # masala Recipe #લીલી હળદર નું શાક ડબ્બો ભરી ને ફ્રીજ મા રાખી દો ૧ Week ચાલસે Jigna Patel -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ week9 કહેવાય લીલી હળદર નું શાક પણ બને પીળું અને સુધારો તો હાથ પણ પીળા થઈ જાય🤣🤣ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે સાથે ઘંઉ, બાજરા, જુવાર કે મકાઈની રોટી સાથે શિયાળામાં ગરમાગરમ ખાવાની મજા જ પડી જાય. Dr. Pushpa Dixit -
આમળા અને લીલી હળદર નું જ્યુસ (Amla Lili Haldar Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી હળદર નુ આચાર (Lili Haldar Aachar Recipe In Gujarati)
લીલી હળદર નુ આચાર...જે બારે મહિના ખાવા મા ઉપયોગી રહે છે #CB9 Week 9 Jayshree Soni -
તંદૂરી ઈડલી (Tandoori Idli Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati#LO Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15824628
ટિપ્પણીઓ