લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

Maya Dholakia
Maya Dholakia @cook_32362881
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ
  1. 2લસણ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 3 ચમચીમરચું

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    લસણ ને ફોલી ને લસણ ની કળી એક વાર મિક્સર માં ક્રશ કરી લેવું તે બાદ 2ચમચી તેલ નાખી ફરી થી મિક્સર ફેરવવું

  2. 2

    તેલ નાખી ને ફેરવા થી ચોંટશે નહિ.

  3. 3

    લસણ ની પેસ્ટ ને તેમાં જીરા ના વઘાર કરી વધારવું અને તેમાં 1ચમચી દહીં નાખી ગેસ પર હલાવી.

  4. 4

    હવે થોડું ક્રશ કર્યા બાદ તેમાં મરચું મીઠુ નાખી ફરી થી એક સરખું ન થાય ત્યાં સુધી ફેરવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maya Dholakia
Maya Dholakia @cook_32362881
પર

ટિપ્પણીઓ

Similar Recipes