લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦ થી ૧૨ કળી લસણ
  2. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  3. 1ચમચો તેલ
  4. 1નાનું ટામેટું ઝીણું સુધારેલું
  5. 1/4 ચમચી જીરૂ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 1 ચમચો પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણને ફોલી અને ખાંડણી માં ખાંડી નાખો તેમાં લાલ મરચું નાખી મરચું તૈયાર કરો.

  2. 2

    એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. તેમાં ટામેટા નાખો.ટામેટા માં મીઠું નાખી ચડવા દો ટામેટુ એકદમ ચડી જાય એટલે તેમાં આ લસણ વાળું મરચું નાખી મરચું ચડવા દો.

  3. 3

    મરચું તેલ માં થવા લાગે એટલે તેમાં એક ચમચી પાણી નાખો. પાણી નાખવાથી બધું જ તેલ સરસ રીતે બહાર આવી જશે અને ચટણી એકદમ સરસ થઇ જશે.

  4. 4

    લો તૈયાર છે ટેસ્ટી લસણની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

Similar Recipes