લસણની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણને ફોલી ને મિક્સર ના જારમાં બધો મસાલો નાખી ક્રશ કરી દો તેલ અને લીંબુ એકવાર ક્રશ કર્યા પછી નાખો
- 2
હવે મિક્સરમાં બધું અધકચરું ક્રશ કરી લો તમે ખાંડણીમાં પણ કરી શકો છો હવે તેમાં લીંબૂ અને તેલ નાખી ફરી એકવાર ક્રશ કરો તૈયાર છે સૂકા લસણ ની લાલ ચટણી જે ભાખરી રોટલી ખીચડી સાથે ખાઈ શકો છો અને દાળ-શાકમાં નાખો તો પણ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સૂકા લસણની ચટણી (Dry Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને બેત્રણ મહિના સુધી સાચવી શકાય છે Kalpana Mavani -
-
-
-
લસણની તીખી ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24#Garlic Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#GARLICઆપણે ઘણીવાર બહાર ઢોકળા સાથે ચટણી ખાઈએ છીએ ઘરે તેવી બની શકતી નથી તો હવે એકદમ સહેલાઈથી બહાર જેવી લસણની ચટણી બનાવવા માટે રેસીપી હું લાવી છું Jalpa Tajapara -
-
-
-
-
-
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662233
ટિપ્પણીઓ (2)