બાજરા ની ખિચડી (Bajra Khichdi Recipe In Gujarati)

#WK1
શિયાળા ની ઋતુ સેહત બનાવવા ની ઋતુ છે. આ ઋતુ માં શરીર ને ગરમી આપે એવો ખોરાક લેવામાં આવે છે. બાજરા ની ખિચડી એ એવી વાનગી છે જે ખાસ કરિને શિયાળા માં ખાવા માં આવે છે. આખી બાજરી અને મગ ની દાળ આના મુખ્ય ઘટક છે.તેને દહીં, છાશ કે કાઢી સાથે પીરસવામાં આવે છે. મેં અહી બાજરા ખિચડી ને પકોડા વાળી કઢી સાથે સર્વ કરી છે.
બાજરા ની ખિચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1
શિયાળા ની ઋતુ સેહત બનાવવા ની ઋતુ છે. આ ઋતુ માં શરીર ને ગરમી આપે એવો ખોરાક લેવામાં આવે છે. બાજરા ની ખિચડી એ એવી વાનગી છે જે ખાસ કરિને શિયાળા માં ખાવા માં આવે છે. આખી બાજરી અને મગ ની દાળ આના મુખ્ય ઘટક છે.તેને દહીં, છાશ કે કાઢી સાથે પીરસવામાં આવે છે. મેં અહી બાજરા ખિચડી ને પકોડા વાળી કઢી સાથે સર્વ કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી ને સારી રીતે ધોઈને એક રાત પાણીમાં પલાળી રાખો.
- 2
બીજે દિવસે તેને મિક્સી જાર માં લઇ અધકચરી પીસી લો.
- 3
મગ ની દાળ એક કલાક માટે પાણીમાં પલાળી રાખો.
- 4
કૂકર માં ઘી ઉમેરી ગરમ થાય એટલે રાઈ અને જીરૂ ઉમેરી તતડી જાય એટલે લીલા મરચાં ઉમેરી દો. હવે પીસેલી બાજરી ઉમેરી તેના કરતા પાંચ ગણું પાણી ઉમેરી મગ ની દાળ ઉમેરી દો.
- 5
સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લો.
- 6
5-7 વ્હિસલ કરી લો.
- 7
તો તૈયાર છે બાજરી ની ખીચડી..પીરસતી વખતે ઉપર ઘી ઉમેરી કાઢી સાથે પીરસો.
Similar Recipes
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1શિયાળા માં સ્પેશ્યલ બનતી બાજરા ની ખીચડી અનેક શાકભાજી થી ભરપૂર પૌસ્ટિક આહાર વાળી હોય છે. Dhara Jani -
-
રાજસ્થાની બાજરી ની ખીચડી (Rajasthani Bajri Khichdi Recipe In Gujarati)
#નોર્થ#પારંપરિક, પોષ્ટિક અને સ્વાદિષ્ટ રાજસ્થાન ની પ્રખ્યાત બાજરા ની ખીચડી ઠંડી ની ઋતુ માં બનાવાય છે. સાથે દહીં, છાસ અને ઘી સર્વ કરે છે. Dipika Bhalla -
-
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
બાજરી એક સુપર ફુડ છે.એમાં થી પ્રોટીન અને ફાઈબર ધણી સારી પ્રમાણમાં મળે છે .બાજરા ની ખીચડી ગરમ અને ન્યુટ્રીશન થી ભરપુર વાનગી છે જે શિયાળા માં ખૂબ જ ખવાય છે.વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Bina Samir Telivala -
દલિયા ખિચડી (Daliya Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7ખિચડી સ્પેશ્યલ(khichdi)જ્યારે સાદુ જમવાનું મન થાય ત્યારે ખિચડી યાદ આવે. સામાન્ય રીતે આપણે દાળ અને ચોખા ભેગા કરી ખિચડી બનાવતા હોય છે. પણ આજે ચોખા ને બદલે ફાડા લાપસી અને ત્રણ દાળ ને મિક્સ કરીને ખિચડી બનાવીશું. સાથે તેમાં વેજીટેબલ્સ નાખીને તેને હેલ્ધી પણ બનાવી છે.આ ખિચડી ડાયેટિંગ માં પણ લેવામાં આવે છે. તો જોઈ લઈશું ખિચડી ની રેસીપી. Chhatbarshweta -
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
મગની ખીચડી(mung Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiઆજે બે જમવામાં આખા મગની ખીચડી બનાવેલી સાથે કઢી અને બટેટાનું ગ્રેવીવાળું શાક બનાવેલું શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો આખાં મગ ની ખિચડી ખવાની મજા જ કંઈક અલગ આવે છે. Komal Batavia -
-
-
મગ ની દાળ ની ખિચડી(mung dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4#દાળ,રાઈસ પોસ્ટ 2ખિચડી ભારતીય ભોજન ના અભિન્ન ભાગ છે જ્યારે દાળ અને ચોખા ની રેસીપી ની વાત કરીયે તો ખિચડી પેહલુ યાદ આવે. દાળ રાઈસ ની સાથે શાક ભાજી, વડી ના ઉપયોગ કરી ને ખિચડી ને વિવિધ રીતે બનાવા મા આવે છે. મગ ની છોળા વાલી દાળ, ચોખા(રાઈસ) ની સાથે મે કોદરી પણ લીધી છે . આ ફાઈબર રીચ ખિચડી હલ્કી સુપાચ્ય હોવાની સાથે ડાયબિટિક ફ્રેન્ડલી છે.. દરેક ઉમ્ર ના વ્યકિત બાલક ,વૃદ્ધ ખઈ શકે છે.્ Saroj Shah -
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
શિયાળા માં બાજરા નો રોટલો , લિલી ડુંગળી નો શાક, રીંગણ નું શાક.. છાસ , માખણ વગેરે ..ખાવા ની મજા અનેરી હોય છે.#KRC Rashmi Pomal -
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia -
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1જો તમે કંઈક હેલ્ધી ખાવા માગતા હો તો ખીચડી બેસ્ટ ઓપ્શન છે. ભારે ખોરાક લેવો તેના કરતાં ખીચડી વધારે સારી રહી છે. આ સિવાય ખીચડી હળવો ખોરાક હોવાથી પચવામાં પણ સરળ છે. આપણે ત્યાં ખીચડી અલગ અલગ પ્રકારની ખીચડી બનતી હોય છે. જેમ કે, મગની દાળની ખીચડી, વઘારેલી ખીચડી, મસાલા ખીચડી. બાજરી અને અડદની દાળની ખીચડી. જેને જોતાની સાથે જ તમારા મોંમા પાણી આવી જશે મારા મમ્મી જયારે આ ખીચડી બનાવતા ત્યારે તે સગડી પર પિત્તળના તપેલામાં અને માત્ર દૂધમાં જ બનાવતા ,,એ ખીચડી બહુ મીઠી લગતી ,,મેં કૂકરમાં કરી છે અને દૂધ પાણી બન્ને મિક્સ લીધા છે ,, Juliben Dave -
ખિચડી અને શાક (Khichdi Shak Recipe In Gujarati)
રાત નું વાળુ..સાદુ અને સાત્વિક..મગની દાળ અને ચોખા ની ખીચડી અને એમાંચમચા ભરીને ચોક્ખું ગાય નું ઘી..સાથે ડૂંગળી બટાકા જોડે કકડાવેલા લસણ ટામેટા નુંશાક અને સાથે કંપની આપવા પાપડી ગાંઠિયા...આના થી વધારે શું જોઈએ? Sangita Vyas -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
આ ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છેશીયાળામાં બનતી હોય છેબાજરી ની સાથે મોગર દાળ વપરાય છેતો આવો જોઈએ કઈ રીતે બને#WK1#week1 chef Nidhi Bole -
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#GA4#Week7બાજરી ની ખીચડી આમ તો શિયાળામાં વધારે બધાના ઘરે થતી હોય છે બાજરી ની ખીચડી એક અલગ જ પ્રકારની ખીચડી છે જેને ડાયાબિટીસ થયો હોય તેને ખીચડી ખાવાનું મન થાય તો આ બાજરીની ખીચડી ખાવી જોઈએ આ રેસિપી થોડી લાંબી છે પરંતુ મેં જે રીતે બનાવી છે તે ખૂબ જ સરળ છે આ બાજરીની ખીચડી ને ઠંડી ખાવા ની ખૂબ જ મજા આવે છે અમારી સોસાયટીમાં આ બાજરી ની ખીચડી ની feast પણ થાય છે અને હું જ બનાવું છું Jayshree Doshi -
અળદ ની ખિચડી
#ઇબુક૧#સંક્રાંતિ#બનારસી ખિચડી જબલપુર,બનારસ,પ્રયાગ, મા મકર સંક્રાન્તિ ના ત્યોહાર ને ખિચડાઈ( ખિચડી પર્વ) કહે છે આ દિવસ કાળા અળદ ની દાળ અને ચોખા મિકસ કરી ને ખિચડી બનાવે છે લંચ ડીનર મા ખવાય છે અને કાચી ખિચડી ,તલ ના લાડુ સાથે દાન કરી પુળય કરે છે આજે નાથૅ ઇન્ડિયા મા બનતી અળદ દળ-ચોખા ની ખિચડી ની રેસીપી શેર કરુ છુ Saroj Shah -
બાજરા ની પૂરી(Bajra ni puri recipe in gujarati
બાજરા ની પૂરી...સવાર ના ગરમ ચા સાથે ગરમ પૂરી મળી જાય તો સોને પે સુહાગા...સાથે બાજરા ની પૌષ્ટિકતા તો બધા જાણે જ છે.. KALPA -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
-
બાજરા ની ખીચડી(Bajara Khichdi Recipe In Gujarati)
#GA4#Week24#BAJARA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરાની ખીચડી એ રાજસ્થાન નું પરંપરાગત ભોજન છે. બાજરી ઉષ્ણ સ્વરૂપ ની હોય છે, પચવામાં ભારે હોય છે આથી તે ખાધા પછી જલ્દીથી ભૂખ લાગતી નથી તેમાં ગ્લુટેન ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે આથી મેદસ્વિતા ડાયાબિટીસ વગેરે રોગોમાં ઉપયોગી છે. Shweta Shah -
મિશળ ખિચડી (Misal Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7ખિચડી એ પારંપરિક વાનગી છે,અમીર, ગરીબ બન્ને ના ઘરે બંને છે, આર્યુવેદિક ઉપચારો માં પણ એનું ખૂબ જ મહત્વ છે, પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે . Mayuri Doshi -
દાલ-ખિચડી (dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4જ્યારે રાઈસ અને દાળ નો ઉપયોગ કરી ને વાનગી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં ખીચડી યાદ આવી જાય છે. અહીં મેં દાળ અને ચોખા ને સરખા પ્રમાણમાં લઈ ને દાળ ખિચડી તૈયાર કરેલ છે જે પૌષ્ટિક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ