બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા ને રાત્રે ધોઇ ને પલાળી દો મગની દાળ ને 4 કલાક પાણી મા પલાળો શાક બારીક સમારી લો કુકર માં બાજરો અને દાળ ને પાણી મીઠું અને હળદર નાખી 3 સીટી વગાડી લો હવે પેન માં ઘી ગરમ કરો તેમાં સુકું લાલ મરચું રાઈ જીરું હીંગ નાખો તતડે એટલે તેમાં આદું મરચાં અને લસણની પેસ્ટ નાખી બરાબર હલાવી લો ડુંગળી નાખો બરાબર સાતડો હવે તેમાં ગાજર ટામેટાં અને કેપ્સીકમ નાખી બરાબર હલાવી લો હવે તેમાં બાફેલી ખીચડી ઉમેરો બરાબર મિક્સ કરો તૈયાર છે સ્વાદિષ્ટ બાજરા ની ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વધારેલી બાજરી ની ખીચડી (Vaghareli Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindia Rekha Vora -
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1શિયાળા માં સ્પેશ્યલ બનતી બાજરા ની ખીચડી અનેક શાકભાજી થી ભરપૂર પૌસ્ટિક આહાર વાળી હોય છે. Dhara Jani -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#વીક ૧#cooksnap challenge Rita Gajjar -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
બાજરી એક સુપર ફુડ છે.એમાં થી પ્રોટીન અને ફાઈબર ધણી સારી પ્રમાણમાં મળે છે .બાજરા ની ખીચડી ગરમ અને ન્યુટ્રીશન થી ભરપુર વાનગી છે જે શિયાળા માં ખૂબ જ ખવાય છે.વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Bina Samir Telivala -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
-
મેથી બાજરા ની ખીચડી (Methi Bajra Khichdi Recipe In Gujarati)
અલગ અલગ ટાઈપ ની ખીચડી રેસીપી ચેલેન્જ તો પૂરી થઈ ગઈ .... પણ તો એના સિવાય ખીચડી તો બનતી જ હોય ને ઘરમાં. તો મેં મેથી મિલેટ એટલે કે મેથી બાજરી ની ખીચડી બનાવી. જે પૌષ્ટિક તો ખરી જ પછી બનાવી પણ સેલી. Bansi Thaker -
-
-
મગ બાજરી ની ખીચડી (Moong Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia -
-
-
-
બાજરા ની ખીચડી(Bajara Khichdi Recipe In Gujarati)
#GA4#Week24#BAJARA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરાની ખીચડી એ રાજસ્થાન નું પરંપરાગત ભોજન છે. બાજરી ઉષ્ણ સ્વરૂપ ની હોય છે, પચવામાં ભારે હોય છે આથી તે ખાધા પછી જલ્દીથી ભૂખ લાગતી નથી તેમાં ગ્લુટેન ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે આથી મેદસ્વિતા ડાયાબિટીસ વગેરે રોગોમાં ઉપયોગી છે. Shweta Shah -
-
-
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
આ ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છેશીયાળામાં બનતી હોય છેબાજરી ની સાથે મોગર દાળ વપરાય છેતો આવો જોઈએ કઈ રીતે બને#WK1#week1 chef Nidhi Bole -
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ગરમીમાં થોડા શાકભાજી નાખીને બનાવેલી વઘારેલી ખીચડી મોળા દહીં કે છાશ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15845000
ટિપ્પણીઓ