આંબા હળદર અને પીળી હળદર (Amba Haldar Yellow Haldar Recipe In Gujarati)

Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
Bhuj kutch

શિયાળા મા ખૂબ ગુણકારી આંબા હળદર ને થોડા દિવસ સુધી અર ટાઈટ બરણી મા સાચવી સ્કાય છે.

આંબા હળદર અને પીળી હળદર (Amba Haldar Yellow Haldar Recipe In Gujarati)

શિયાળા મા ખૂબ ગુણકારી આંબા હળદર ને થોડા દિવસ સુધી અર ટાઈટ બરણી મા સાચવી સ્કાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3  4 વ્યક્તિ
  1. 200 ગ્રામઆંબા હળદર
  2. ૨૦૦ ગ્રામ પિળી હળદર
  3. 1 નંગલીંબુ
  4. 2 ચમચીમીઠુ
  5. જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    હળદર ને ધોઇ મિઠા ના પાણી મા સમારી લેવી.

  2. 2

    કાચ ની બરણી મા હળદર ડૂબે એટલુ પાણી લેવુ, તેમા લિબું નો રસ અને મિઠુ ઉમેરવા.

  3. 3

    સમારેલી હળદર ને બરણી મા ભરી દેવી. અને ફિજ મા મુકવી.

  4. 4

    રોજ જમવા સમયે વાપરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
પર
Bhuj kutch

Similar Recipes