તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

#..હળદર ને અજમો નાખી બનાવેલ તુવેર ની લોકો દાળ...આ દાળ કઢી નેભાત સાથે ખાઇ શકાય છે.તો ચલો તુવેર ની લચકો દાળ:

તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)

#..હળદર ને અજમો નાખી બનાવેલ તુવેર ની લોકો દાળ...આ દાળ કઢી નેભાત સાથે ખાઇ શકાય છે.તો ચલો તુવેર ની લચકો દાળ:

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
3/4જણ માટે
  1. 1 વાડકીબાફેલી તુવેર દાળ
  2. ચપટી હિંગ
  3. 3/4 મીઠીલીમડી ના પાન
  4. 1 ચમચી વધાર માટે તેલ
  5. 1ચમચી અજમો
  6. 1 ચમચી હળદર
  7. સ્વાદ મુજબ મીઠુ
  8. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક પેન મા વધાર માટે તેલ ગરમ કરો તેમા અજમો મીઠી લીમડી ના પાન ને ચપટી હીંગ ને હળદર નાખી બાફેલી દાળ ને ક્રશ કરીતેમા નાખી ઉપર થી 1/2 ગ્લાસ પાણી નાખી સ્વાદ મુજબ મીઠુ ઉમેરી 2/5મીનીટ દાળ ને ગરમ કરી ગેસ પર થી ઉતારી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes