તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

#AM1
ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋

તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)

#AM1
ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
ત્રણ લોકો માટે
  1. 1 વાટકો તુવેર દાળ
  2. 2 ચમચીશીંગ દાણા
  3. મસાલા
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. ખાંડ જરુર મુજબ
  8. વઘાર માટે
  9. 2 ચમચીતેલ
  10. 2 ચમચીઘી
  11. 1/2 ચમચીરાઈ
  12. 1/2 ચમચીજીરું
  13. 3લવિંગ
  14. 3તજ કટકી
  15. મસાલા
  16. 1ટામેટું
  17. કોથમીર
  18. 1લીલું મરચું
  19. 2લીંબુ
  20. આદુ પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પેલા આપડે દાળ ને બરાબર ધોઈ લેશુ. પછી તેમાં શીંગદાણા નાખી ને બાફી લેશુ.

  2. 2

    બફાય ત્યાં સુધી આપડે દાળ નો મસાલો તૈયાર કરી લેશુ.

  3. 3

    બફાય જાય એટલે તેમાં મીઠુ, હળદર ને ખાંડ નાખવી.. ને જેરી લેવી બરાબર.પછી તૈયાર કરેલા મસાલા નાખવા.

  4. 4

    હવે વઘાર માટે તેલ, ઘી ગરમ કરવું. તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ નાખી ને દાળ વઘાર વી.

  5. 5

    દાળ વઘાર્યા પછી તે દાળ ને બરાબર ઉકાળવી.

  6. 6

    બસ રેડી છે આપડી ગુજરાતી સ્પેશલ દાળ 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes