રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલી તુવેર દાળ લઈ તેમાં પાણી નાખવું અને રવાઈ ફેરવી દેવી અને પાતળું કરવું...
- 2
ત્યાર બાદ એક તપેલી માં તેલ મૂકી બધા મસાલા નાખી વઘાર કરવો...અને ઉકળે એટલે ગોળ નાખી દેવો...આમ તુવેર દાળ નું ઓસામણ ભાત સાથે સર્વ કરી શકાય...
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મેં ઓસામણ બનાવ્યું.જે ખાવામાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેટલી સરળ વાનગી છે. Sonal Modha -
-
-
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#winterkitchenchallenge#WEEK5#WK5ઓસામણ એ ગરમ પ્રવાહી પીણું છે, વાનગી છે જે દેખાવમાં રસમ જેવી લાગે પણ તેના જેટલી તીખાશ ધરાવતી નથી. તુવેર દાળના પાણીનો ઓસામણ અને વધેલી દાળ નો લચકો ભાત સાથે ખૂબ જામે છે...છાશ લોટ ની આંટી વાળુ ઓસામણ પણ ટેસ્ટી લાગે છે. Krishna Mankad -
-
-
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
-
-
ઓસામણ (Osaman recipe in Gujarati)
ઓસામણ, લચકો દાળ અને ભાત એ ખૂબ જ ટેસ્ટી અને પચવામાં હલકો ખોરાક છે.પૂરણપોળી સાથે પણ હું ઓસામણ જ બનાવું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK5#week5Sonal Gaurav Suthar
-
-
-
-
તુવેર દાળ રસમ (Tuver Dal Rasam Recipe In Gujarati)
દરરોજ દાળ બનાવવી એના કરતાં આજે દાળ મા થોડું વેરિએશન કરી ને રસમ બનાવી. Sonal Modha -
-
-
તુવેર દાળ નું ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5#week5,#ઓસામણ..તુવેર દાળ ના ઓસામણ પ્રવાહી અને પોષ્ટિક ખોરાક છે , વિવિધ દાળ અને કઠોર થી બનતા ઓસામણ પ્રોટીન રીચ હોય છે. મે તુવેર ની દાળ ના ઓસામણ બનાયા છે Saroj Shah -
-
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
#..હળદર ને અજમો નાખી બનાવેલ તુવેર ની લોકો દાળ...આ દાળ કઢી નેભાત સાથે ખાઇ શકાય છે.તો ચલો તુવેર ની લચકો દાળ: Jayshree Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15916125
ટિપ્પણીઓ (10)