બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

jAYSHREE RATHOD
jAYSHREE RATHOD @Jayshree_11
શેર કરો

ઘટકો

  1. 1 કપપૌંઆ
  2. 1બટેકુ
  3. ૨-૩ લીલા મરચા
  4. 2 ચમચીતેલ
  5. 1/2 ચમચી હળદર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ચમચીખાંડ
  8. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌંઆને સાફ કરી પલાળી લેવા

  2. 2

    બટાકા ને ઝીણા સમારી લેવા

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી બટાકાને વઘારવા

  4. 4

    તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી ચડવા દેવું

  5. 5

    બટાકા બરાબર ચઢી જાય એટલે તેમાં પલાળેલા પૌવા ઉમેરવા

  6. 6

    ત્યારબાદ હલાવી બરાબર મિક્સ કરી ખાંડ અને લીંબુનો રસ અને લીલા મરચા ઉમેરો

  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ બટાકા પૌવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jAYSHREE RATHOD
jAYSHREE RATHOD @Jayshree_11
પર

ટિપ્પણીઓ

Similar Recipes