રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા લઈ તેને ચારણીમાં ધોઈ નાખવા
- 2
બટાકા ને ઝીણા સમારી લેવું કડાઈમાં તેલ મૂકી બટાકા નો વઘાર કરવો સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો
- 3
બટાકા ચડી જાય એટલે તેમાં પૌવા ઉમેરવા
- 4
પછી તેમાં ખાંડ લીંબુનો રસ અને લીલા મરચા ઉમેરો બરાબર હલાવી મિક્સ કરી થોડીવાર ચઢવા દેવું
- 5
છેલ્લે તેમાં લીલા ધાણા નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16324137
ટિપ્પણીઓ