બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌંઆ 3 થી 4 વાર પાણીથી ધોઈને ઝારા મા કાઢી લો. બટેકાની છાલ ઉતારીને નાના ટુકડા કરો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં જીરું, હીંગ, હળદર ઉમેરીને બટેકા સાતળો. ઢાંકણ ઢાંકી ને ઉપર પાણી મૂકીને વરાળે થવા દો. બટેકા ચડી
જાય પછી લીલું મરચું, મીઠું, લાલ મરચું, ટામેટું, ખાંડ ઉમેરો ને મીક્ષ કરી લો. - 3
પછી તેમાં પૉઆ નાખો ને બરાબર હલાવી લો. બટેકા વધારતા પહેલા શીંગદાણા તળી લો. તે પણ ઉમેરો. પછી
કોથમીર ઉમેરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્લાવર બટેકા ટામેટાં નુ શાક (Flower Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
પાલક બટાકા નુ શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#મહારાષ્ટ્રીયન રેસીપી Bharati Lakhataria -
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કોબીજ બટાકાનું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ગવાર બટાકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
દૂધી બટેકા ને ટામેટાં નુ શાક (Dudhi Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
રીંગણ બટાકાનું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
ટીંડોળા બટેકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
લીલી ચોળી બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16503164
ટિપ્પણીઓ