રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Neeru Ramani
Neeru Ramani @Neeru10

#JR

શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરીંગણ
  2. ૨ નંગલીલી ડુંગળી
  3. ૨ નંગટામેટા
  4. ૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  5. ૨ ચમચીતેલ
  6. કોથમીર જરૂર મુજબ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧/૨ ચમચીહળદર
  9. 2 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણને શેકી લેવા તેની છાલ ઉતારી તેનો માવો કરવો

  2. 2

    લીલી ડુંગળી અને ટામેટાને ઝીણા કાપી લેવા

  3. 3

    એક પેન લઇ તેમાં તેલ ગરમ કરી ડુંગળી નો વઘાર કરવો

  4. 4

    ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરવી

  5. 5

    થોડીવાર સાંતળી ટામેટા ઉમેરવા સ્વાદ મુજબ મીઠું હળદર લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરવું

  6. 6

    પછી તેમાં રીંગણ ઉમેરવું બધું બરાબર મિક્સ કરી રોટલો ગોળ અને છાશ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Ramani
Neeru Ramani @Neeru10
પર

ટિપ્પણીઓ

Similar Recipes