રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા ને શેકો. ઠંડુ પડે એટલે તેની છાલ કાઢો. હવે તેને પીસો ચમચા થી.
- 2
તેમાં લસણ ની પેસ્ટ, હળદર, ધાણાજીરું, મીઠું નાખી મિક્સ કરો.
- 3
એક લોયું લો તેમાં તેલ મૂકો તેલ આવે એટલે તેમાં લીલી ડુંગળી નાખો ટામેટા સમારી ને નાખો. ફ્રાય કરો ચળી જાય એટલે તેમાં રીંગણા નું મિશ્રણ ના ખો. સરખું ચડવા દો. 3 તો 4 મિનિટ ઓળો રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણનો ઓળો(Ringan no Oro Recipe in Gujarati)
વિન્ટર સ્પેશિયલ રેસીપી ઓળો-રોટલો સૌરાષ્ટ્ર સાઈડ બહુ વધારે પ્રમાણમાં લોકો પ્રિફર કરે છે એકદમ ટેસ્ટી રેસિપી છે તથા બહુ જલ્દી બની જાય છે Gayatri joshi -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#AM3 #રીંગણના ઓળાનું શાકઆ શાક કાઠિયાવાડની famous રીંગણ ના ઓળાનું શાક છે અમારા ઘરમાં દરેક સભ્યને આ શાક બહુ ભાવે છે અને મહિનામાં એકવાર તો જરૂર થાય છે જ Jayshree Doshi -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા મા રીંગણા નો ઓળો ગુજરાતીઓ માટે સ્પેશિયલ વાનગી છે. રીંગણા ને શેકીને ઓળો બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠો લાગે છે. Hetal Siddhpura -
-
રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#winter special આજે મેં રીંગણા નો ઓળો બનાવ્યો છે શિયાળા ની સિઝન મા બાજરી ના રોટલા અને ઓળો સાથે ગોળ મરચાં છાસ આવુ બધુ હોય તો મજા પડી જાય.ઓળો સરસ બન્યો છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળું સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
શિયાળું સ્પેશ્યલશિયાળાની ગુલાબી ઠંડીની શરુઆત થઈ ગઈ છે માટે મેં બાજરીના રોટલા અને ઓળોની રેસીપી શેર કરી છે. Bharati Lakhataria -
-
-
-
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#AM3આ શાક રાત્રે ડિનરમાં ખુબ સરસ લાગે છે અને અમારા ઘર બધાનું પ્રિય છે Kalpana Mavani -
રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#Greenonion શિયાળાની ઠંડી ઋતુમાં લીલી ડુંગળી ખાવાની બહુ જ મજા આવે છે. અને લીલી ડુંગળી ને અનેક વેરાઈટી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.અને શિયાળામાં લીલી ડુંગળી ખાવા ના ઘણા ફાયદા છે. Kunjal Raythatha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14122471
ટિપ્પણીઓ