લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#cookpadindia
(કોથમીર મરચાની)

શેર કરો

ઘટકો

  1. 1 ઝૂડી સમારેલી કોથમીર
  2. 1/2 કપ શીંગદાણા નો ભૂકો
  3. 8-10 નંગલીલા મરચાં
  4. 1/2 ચમચી મીઠું
  5. 1 ચમચીખાંડ
  6. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગદાણા નો ભૂકો કરી લો.

  2. 2

    એક બાઉલમાં કોથમીર, મરચાં, શીંગ નો ભૂકો, મીઠુ, ખાંડ, લીંબુનો રસ ઉમેરો.

  3. 3

    આ બધું પીસી લો. તૈયાર છે આપણી લીલી ચટણી.

  4. 4

    (આ ચટણી, ઢોકળા, સેન્ડવીચ, થેપલા)
    વગેરે સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes