લીલા ધાણા ની લીલી ચટણી (Green Dhana Green Chutney Recipe In Gujarati)

Neelam Patel @neelam_207
#TC
#Cookpadindia
#Cookpadgujarati
ધાણાની લીલી ચટણી
લીલા ધાણા ની લીલી ચટણી (Green Dhana Green Chutney Recipe In Gujarati)
#TC
#Cookpadindia
#Cookpadgujarati
ધાણાની લીલી ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા ધાણાને સમારીને 2-3 વાર પાણી થી ધોઈને ચારણીમા નીતારી લેવા.
- 2
મિકસર ના નાના જારમાં શીંગદાણા, કોપરું, જીરૂ, લીલા ધાણા, મરચાં, આદુ, લીંબુ નો રસ, બરફના ટુકડા ઉમેરી થોડી વાર માટે પીરસવુ.
- 3
પીસાય જાય એટલે મીઠું અને ખાંડ ઉમેરી ફરીથી પીસવુ. તૈયાર છે લીલા ધાણા ની લીલી ચટણી. નાના ડબ્બા માં ભરી અઠવાડિયા સુધી ફ્રીઝ માં મૂકી અને ખાવામાં ઉપયોગ માં લેવી. અથવા વધારે બનાવી હોય તો ડીપ ફ્રીઝર માં પણ લાંબા સમય સુધી સાચવી શકાય.
Top Search in
Similar Recipes
-
લીલા ધાણા ની ચટણી (Green Dhana Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#VR#લીલા લસણ ભાજી ની ચટણીવિન્ટર મા મળતા લીલી લસણ ની ચટણી બનાવી છે Saroj Shah -
લીલા ધાણા મરચા ની ચટણી (Lila Dhana Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી આલુ પરોઠા, ઢોકળા, બટાકાવડા, ભેળ, રોટલી, ભાખરી, ઢેબરા, રગડા પેટીસ, સમોસા, કચોરી, ચોરાફળી જોડે ખાવાની મજા આવે છે. આ ચટણી બનાવીને ફ્રીઝર માં મૂકીએ તો 1 મહિના સુધી કશું થતું નથી. Richa Shahpatel -
લીલા ધાણા ની ચટણી (Green Coriander Chutney Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#cookpadIndia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને ધાણા ભરપૂર પ્રમાણમાં મળે છે અને એની ચટણી રૂટીન જમવામાં કે ફરસાણ સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
લીલા ધાણા લસણની ચટણી (Lila Dhana Lasan Chutney Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ધાણા ભાજી ની ચટણી (Dhana Bhaji Chutney Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#KERલાઇવ ઢોકળા અને અન્ય ફરસાણ સાથે પીરસવામાં આવતી ધાણા મરચાં ફુદીના ની ચટણી વર્લ્ડ ફેમસ છે.. Sangita Vyas -
સેન્ડવિચ ની લીલી ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4 લીલી સેન્ડવિચ ની ચટણી Saloni Tanna Padia -
-
-
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RJS રાજકોટ માં રસીકભાઇ નો ચેવડો ફેમસ છે, સાથે લીલી ચટણી પણ મળે.આજે મેં એવી જ લીલી ચટણી બનાવી ખૂબજ સરસ બની. 😋 Bhavnaben Adhiya -
-
-
-
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી પાણીપુરી ના પાણી બનાવવા અને ચોરાફળી જોડે ચટણી ખાવા માં ઉપયોગી છે. Richa Shahpatel -
લીલી ચટણી(green chutney recipe in gujarati)
આ લીલી તીખી ચટણી સમોસા, વડાપાવ, ભેળ, દહીવડા, પરાઠા ની જોડે ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. Manasi Khangiwale Date -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
કોઈ પણ સમય લીલી ચટણી ખાય શકાય... અવનવી વાનગી સાથ ખાય શકાય. #NFR Harsha Gohil -
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#supersમારા ગાર્ડન માં ઉગેલા ધાણા,ફુદીનો,મીઠો લીમડો વાપરીને ફટાફટ બનાવી લીલી ચટણી..😋 Sangita Vyas -
ફરાળી લીલી ચટણી (Falhari Green Chutney Recipe in Gujarati)
#CookpadGujarati#ફરાળી અત્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આપણા બધા ના ઘર ના સભ્યો વ્રત કે ઉપવાસ કે એકટાણું કરતા જ હોઈએ છીએ. તો આ વ્રત માં કંઇક ચટપટું ખાવાનું મન થતું હોય છે. જો આ રીત ની ફરાળી ચટણી બનાવી ને સ્ટોર કરી લો તો કોઈ પણ ફરાળી વાનગી માં વાપરી શકાય છે. ને ફરાળી વાનગી નો ટેસ્ટ વધારી સકાય છે. Daxa Parmar -
ભેળ માટે ની જૈન લીલી ચટણી (Bhel Jain Green Chutney Recipe In Gujarati)
ભેળ માટે ની જૈન લીલી ચટણીApeksha Shah(Jain Recipes)
-
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચાટમા વાપરી શકાય તેવી ગ્રીન ચટણી Unnati Desai -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RC4Green 💚...આજે મેં અહીં બધા j કોમન ચાટ, અને બીજી ઘણી બધી વાનગીમાં વપરાતી ગ્રીન ચટણી બનાવી છે જે એક દમ ટેસ્ટી અને બહાર જેવી જ ને લાંબા સમય સુધી એક દમ લીલી જ રહે એવી રીતે બનાવી છે. Payal Patel -
રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
#RJS#cookpadindia#cookpadgujaratiરાજકોટ ની લીલી ચટણી Ketki Dave -
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
લીલી ચટણી (Green Chutney Recipe in Gujarati)
#Haraઆ ચટણી માં લીલી હળદર ના લીધે એનો કલર ખૂબ જ સારો આવે છે. Kajal Sodha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15723097
ટિપ્પણીઓ (7)