કોથમીર ની લીલી ચટણી (Coriander Green Chutney Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૫-૬ વ્યક્તિ
  1. 3 કપકોથમીર
  2. ૩-૪ નંગ લીલા મરચાં
  3. નાનો ટુકડો આદુ
  4. ૮ થી ૧૦ કળી લસણ
  5. 1/4 ચમચી જીરું
  6. 3 tbspદાળિયા ની દાળ
  7. 1/2 લીંબુ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. જો નાખવું હોય તો થોડો ગોળ કે 1/2 ચમચી ખાંડ નાખી શકાય

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કોથમીર અને લીલા મરચાને ધોઈને ઝીણા સમારી લેવા. લસણ ફોલી લેવું.

  2. 2

    ત્યારબાદ મિક્સર ની જારમાં કોથમીર, લીલા મરચાં, લસણ, આદુ, અને દાળિયા ની દાળ નાખવા. ત્યારબાદ તેમાં લીંબુ નીચોવીને મીઠું નાખવું.

  3. 3

    પછી તેને મિક્સરમાં પીસી લેવું. તો તૈયાર છે કોથમીરની લીલી ચટણી. પકોડા, બટાકાવળા, પુડલા, સેન્ડવીચ સાથે સરસ લાગે છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

Similar Recipes