લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
15 થી 20વ્યકતિ
  1. 250 ગ્રામલીલા ધાણા સમારેલા
  2. 5 ચમચીખાંડ
  3. 2 ચમચીલીંબુ નો રસ
  4. 1 નાનો કપસેવ
  5. 2 ટુકડાઆદુ સમારેલું
  6. 5-7લીલા મરચા સમારેલા
  7. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    જારમાં લીલા ધાણા,મરચા,આદુ,સેવ,લીંબુ નો રસ,,મીઠું,ખાંડ નાખી ક્રશ કરી લ્યો

  2. 2

    તૈયાર છે લીલી ચટણી તે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes