કાવો (Kava Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ લોકો
  1. ગ્લાસ પાણી
  2. મોટી ડાળખી ફુદીનો
  3. ટુકડોઆદુ નો
  4. ૧ ટેબલ સ્પૂનકાપેલી લીલી ચા
  5. ૧/૨ ટી સ્પૂનશુઠ
  6. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  7. ૧ ટી સ્પૂનદેસી ગોળ
  8. પતા તુલસી
  9. ૧/૨લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક તપેલી મા પાણી ગરમ કરવા મૂકો

  2. 2

    પાણી ઉકળે એટલે તેમાં ફુદીનો,લીલી ચા,આદુ છીણી ને,તુલસી નાખો

  3. 3

    પછી તેમાં સુથ પાઉડર,મરી પાઉડર નાખી ઉકાળો પછી તેમાં દેસી ગોળ નાંખો ખુબ ઉકાળી લો

  4. 4

    ગેસ પરથી ઉતારી ગાળી લો પછી તેને ગ્લાસ માં ભરી તેનો ઉપયોગ કરો લીંબુ નો રસ નાખવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes