કાવો (Kava Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#Winter chellenge recipe
#WK4

કાવો (Kava Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#Winter chellenge recipe
#WK4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 2 ગ્લાસપાણી
  2. 8-10મરી
  3. 6-8લવિંગ
  4. 8-10પાંદડા તુલસી
  5. 1મોટો ટુકડો આદુ
  6. ૧ નંગનાનું લીંબુ
  7. ૩-૪તજના ટુકડા
  8. 2ચમચા સમારેલો ગોળ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં બે ગ્લાસ પાણી લઈ ઊકળવા મૂકવું

  2. 2

    ત્યાર પછી તેમાં મરી લવિંગ તજ ના ટુકડા આદુનું છીણ તુલસીના પાંદડા નાખી બરાબર ઉકળવા દેવું

  3. 3

    ઊકળી જાય એટલે ગેસ બંધ કરીને તેમાં લીંબુનો રસ અને ગોળ નાખી થોડી વાર રહેવા દેવું

  4. 4

    આ ઉકાળાને ગાડી ને સર્વિંગ ગ્લાસમાં લઈને સર્વ કરો

  5. 5

    તુલસીના પાનના થી ગાર્નીશ કરી સર્વ કરો આ ઉકાળો ઇમ્યુનિટી વધારનારો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes