રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટીક માં આપણે 500 મી. લી. દૂધ ગરમ કરવા મૂકી શું દૂધ ગરમ થાય એટલે આપણે ગેસ ધીમો કરી દઈશું ધીમા ગેસ પર દૂધ થવા દઈશું બીજી બાજુ આપણે બીજું નોનસ્ટિક મુકીશું એમાં આપણે બે ચમચી ઘી લઈશું એમાં બે ચમચી બાવળ નો ગુંદર તળી લઈશું ગુંદર શેકાઈ જાય એટલે દૂધ માં એડ કરી દેશો અને દૂધને બરાબર હલાવી લઈશું.
- 2
હવે બીજો નોન સ્ટિક લઈશું એમાં બે ચમચી ફરીથી ઘી લઈશું બે ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ લઈશું એને થોડીવાર શેકાવા દઈશું ધીમા ગેસ જે દૂધ ઊકળવા મૂકવું હતું એમાં આપણે બે ચમચી દહીં નાખીશું.
- 3
બેચમચી જેટલી મલાઈ એડ કરીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું ધીમા ગેસ પર બધું શેકાવા દઈશું બીજી બાજુ બીજું નોનસ્ટિક મુકીશું એક વાટકી જેટલી ખાંડ એમાં ઓગળવા મૂકી દઈશું બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પછી એ પણ દૂધમાં એડ કરી દેશો અને બધું હલાવી શું થોડો ઈલાયચીનો ભૂકો એડ કરી દેશો તમારી પાસે કેસર હોય તો એ પણ એડ કરી શકો છો હવે બધું શેકાવા દઈશું જ્યાં સુધી ઘી છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈશું પાંચ મિનિટમાં તમારો હલવાસન તૈયાર થઈ જશે હવે તમે એને એક ડીશમાં લઈ શકો છો પછી એને પેંડાના જેવો શેપ આપી દઈશું.
- 4
એની ઉપર કાજુ બદામ પિસ્તા નો ભૂકો ઉપરથી ગાર્નીશ કરી શકો છો તો તમારું હલવાસન તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હલવાસન (Halwasan recipe in Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશિયલ#હલવાસન#post1દિવાળી એટલે મીઠી મધુરી નાનપણ ની યાદો, ફટાકડા ઓ થી ભરેલા આકાશ, મીઠાઈ ઓ થી ભરેલું ઘર, રંગોળી થી સજાવેલું આંગણ, દીવા ઓ થી જગમ ગતી ઓસરી .... દિવાળી ની સર્વ ને શુભકામનાઓ... દિવાળી માં મારા ઘરે ખંભાત નું પ્રખ્યાત એવું હલવાસન જરૂર બને અને સૌ કોઈ ને જોતા જ ખાવાનું મન થઇ જાય 😋 Neeti Patel -
હલવાસન (Halwasan Recipe In Gujarati)
#ATW2#TheChefStoryગુજરાત માં આવેલું ખંભાત હલવાસન અને સુતરફેણી માટે ખુબ પ્રખ્યાત છે. ખંભાત ના દરિયા કિનારા માંથી મળી આવતા અકીક ના સ્ટોન આખી દુનિયા માં ફેમસ છે. આજે આપણે હલવાસન ની પારંપરિક recipe શીખીશું. Daxita Shah -
-
-
હલવાસન(halvasan recipe in gujarati)
#ગુરુવાર ની રેસીપી#ગુરુવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 51...................... Mayuri Doshi -
-
હલવાસન (Halvasan Recipe In Gujarati)
#mrહાલવાસન એ મૂળ ખંભાત ની વાનગી છે અને ખંભાત સિવાય બીજે ક્યાંય મળતું નથી.આજે મેં હાલ્વાસન બનાવ્યું છે. Daxita Shah -
હલવાસન(halvasan recipe in gujarati)
હલવાસન એ એક ગુજરાતી ચોરસ અથવા ગોળ આકારની મીઠી વાનગી છે જે ખાંડ, લોટ, દૂધ, ગુંદર, દહીં, જાયફળ અને સુકા ફળોથી બનાવવામાં આવે છે. તે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કારણ કે તે શરીરને હૂંફ આપવા માટે જાણીતું છે અને તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. હલવાસનનો ઉદ્ભવ ખંભાતમાં થયો હતો અને તેથી આ નામ સામાન્ય રીતે આ મીઠાઇ સાથે સંકળાયેલું છે. આ રેસીપી બનાવવાની સરળ રીતથી તમે ઘરે સ્વાદિષ્ટ હલવાસન બનાવી શકો છો. આ સિઝનમાં પ્રયાસ કરો અને ભગવાન ને પ્રસાદ પણ ધરાવી શકો છો. બાળકો અને મોટાઓને આ મીઠાઈ બહુ જ ગમે છે#GC Nidhi Sanghvi -
-
-
-
-
હલવાસન (Halwasan Recipe in Gujarati)
#FD🤝 મિત્રતા 🤝 આપણા જીવનના જે કંઈ સંબંધો છે તે જન્મતાની સાથે જ આપણી સાથે જોડાયેલા હોય છે. પણ મિત્ર ની પસંદગી આપણે જાતે કરવાની હોય છે. અને તેની ખાટી-મીઠી યાદો જીવન પર્યંત આપણી સાથે રહે છે. હા........ 😊🙏મિત્ર એ દરેક ના જીવન નો એક એવો સ્તંભ છે જે આપણી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં અડીખમ ઉભો રહે છે,અને તે પણ નિસ્વાર્થ ભાવે મારા મતે ફ્રેન્ડશીપ ડે સેલિબ્રેટ કરવા માટે ખાસ દિવસ ન હોઈ શકે જ્યારે પણ સમય મળે ત્યારે મિત્રો સાથે માણેલી ક્ષણો મારા માટે ફ્રેન્ડશીપ ડે છે. 😊😊😊😊😊👌👌👌👌 આજ ની રેસીપી મારી sweet sweet મિત્ર સરલાબેન તથા વર્ષા બેન ને Delicate કરું છું આપણી મિત્રતા આમ જ મધુર બની રહે🤝😊 Happy Friendship day My all lovely Friend's Buddhadev Reena -
-
ઢીલું હલવાસન (Soft Halwasan Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોફ્ટ હલવાસનKhaike SOFT HALWASAN KHANBHAT wala.....Khul JAY Bandh Akal ka Tala...Fir tu Aisa Kare Dhamal....Sidhi Karde Sabki Chal....Ho HALWASAN Hai Khambhat wala Ketki Dave -
-
-
-
હલવાસન (Halwasan Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી આવે છે તો બધા કંઈક ને કંઈક અવનવું બનાવતા જ હોય છે...... તેમાં પણ સ્વીટ તો બધાને ભાવતી જ હોય છે...તો ચાલો બનાવીએ હલવાસન......#દિવાળી સ્પેશ્યિલ Ruchi Kothari -
હલવાસન (Halwasan Recipe In Gujarati)
#DIWALI2021Post- 3HALWASAN Khane ko Mil Jaye ToTo Ye Lagta hai...Ke Jahaa Mil Gaya... Ke Jahaa Mil Gaya Ketki Dave -
-
હલવાસન(Halvasan Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAIઆપણા ભારતીયોમાં તહેવાર હોય કે પ્રસંગ, કે પછી કોઈ પૂજા એ દરેક મીઠાઈ વગર અધૂરા છે. એટલે કે દરેક વખતે કોઈને કોઈ મીઠાઈ તો હોય જ☺️આજે દિવાળી છે અને આવતીકાલે નવું વરસ. હું તમારા માટે હલવાસન લઈને આવ્યો છું. તમે એકવાર આ રીતે બનાવો, ગેરંટી ખંભાતનો હલવાસન ભૂલી જશો☺️ Iime Amit Trivedi -
ગુંદરની રાબ (Gundar ni Raab Recipe in Gujarati)
#MW1શિયાળાની ઋતુમાં શરીરને ગરમી આપતી રાબનો પાઉડર બનાવીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને આ પાઉડર ઉમેરીને 5 મિનિટમાં જ રાબ બનાવીને લઈ શકાય છે.ગુંદર ઘી માં તળીને ડ્રાય ફ્રુટ પાઉડર અને શિંગોડાના લોટ વડે આ રાબનો પાઉડર બનાવ્યો છે.ગુંદર હાડકાં અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે.નબળાઈ તેમજ થાક દૂર થાય છે.ડ્રાય ફ્રુટ જરૂરી વિટામિન પૂરાં પાડે છે.શરીરમાં ગરમાવો આપતી આ રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ છે. Urmi Desai -
મોહનથાલ (Mohan thal Recipe In Gujarati)
#કૂકબુક#diwali#મિઠાઈ#પોસ્ટ1દિવાળી ના દિવસો મા બધા ના ઘરો મા બનતી મિઠાઈ છ. હવે આ વિસરાઈ જાય છે ચલો ફરિ અપડા તેહ્વવાર અને પરંપરા ને પાછુ જીવંત કરી ઍ. Hetal amit Sheth -
-
ગુંદરપાક(gundar paak in recipe Gujarati)
#trendWeek 1વસાણાં અને પાક શિયાળા માં ઠંડી સામે રક્ષણ આપે છે.અને ગરમી અને શક્તિ મળે છે.તો આજે મેં શક્તિવર્ધક ગુંદર પાક બનાવ્યો છે Dharmista Anand -
-
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re
#વિક્મીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ10 Krishna Hiral Bodar
More Recipes
ટિપ્પણીઓ